પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ અને મારા પણ ખાશે. અસ્તુ. તે સૂટ દેખાડવા લાગ્યા. તેણે મને જાતજાતના સૂટ દેખાડવા માંડ્યા અને વાતાથી અને રિઝવવા માંડયો, પરંતુ અહીં તે! ગજવુંજ ખાલી હતું; રીઝીએ તે શી રીતે ? ગજવું ખાલી હોવાથી સૂટમાં કોઇને કોઇ ખામી દેખા- ડીજ દેતા. જ્યારે તે સૂટ દેખાડતા દેખાડતા કાયર થઇ ગયા, ત્યારે પછી ખિજવાને ખેલ્યા:- 1. ” તમને કેવા સૂટ જોઇએ છે ? કાંઇ મુખથી ખેાલશે ખરા? મેં સ્મિત કરી કહ્યું:–“ ગુસ્સા કરશે નહિ, મહેરબાન ! મને હવે જવા દો. મારી ઇચ્છા પ્રમાણે વસ્તુ મળશે તે દામ આપીને 33 લઇ લઇશ. છેાડાવવાને તે અહીં ગુમાસ્તાઃ~~ તમે મારી નોકરી આવ્યો નથી ? ” . મેં જરા આશ્ચર્ય પામીને કહ્યું- તે કવી રીતે ? ” ગુમાસ્તાઃ~~“કૅમ નહિ ? યદિ હું આપને ચૂંટ વેચી શકીશ નહિ તો મારે શેઠ સમજશે કે હું આ કામને લાયક નથી અને તેથી તે મને કાઢી મૂકશે. ( નમ્રતાથી ) આવે, આવો, ખીજો સૂટ જુએ.’ તે પુનઃ સૂટ છતાવવા લાગ્યો. મે તેને કહ્યું: જે પ્રકારના સૂટ મને પસંદ હતો તે પ્રકારના સૂટ દશ ડૉલરની કિંમ્મતને આગલી બારીમાં છે, પરંતુ તેવા સૂટના તમે અહીં પંદર અને નીસ ડાલર માગે છે. તે ખેલ્યાઃ-“ તે કપડામાં અને આ કપડામાં કુક છે. હવે ફરના ઝઘડામાં કાણુ ઉતરે ? જ્યારે તેણે જોયું કે તે ભને કાઈ પણ સૂટ વેચી શકતો નથી અને મને કાઇ પણ સૂટ પસંદ આવતા નથી ત્યારે બીજા દ્વારની પાસે લઈ જખને મને ગુસ્સાપૂર્વક