પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
‘સિયેટલ’ કે ‘સેટલ’ ?

- ઠીક પધારે ! જો તમારા જેવા બે ચાર ગ્રાહક આવે તે

અમારા પધા ધૂળમાંજ મળી જાય. .. આ સાંભળી મે કહ્યું:- હું તો પ્રથમથીજ જતા હતા. તમે લેકેએ મારા પણ સમય ગુમાવ્યે અને તમારા પોતાને પણ ગુમાવ્યો.” સિચેટલ’ કે ‘ સેટલ ’ ? ' નિયમપૂર્વક બાર વાગ્યા પછી હું પોસ્ટ ઑક્િસમાં પત્રા સેવા ગયા હતા. તે દવસે કેટલાક પત્ર આવ્યા હતા. સિચેટલથી પણ એક પત્ર આવ્યા હતા. આ પત્રની હું આતુરતાપૂર્વક રાહ જોતા હતા. તે પત્ર વાંચી મેં સિયેટલ જવાને નિશ્ચય કર્યાં, કારણ કે ત્યાં એક જરૂરી કામ હતું અતિ જે એરડામાં હું રહેતા હતા તેનું ભાડું દર વાડીએ મારે છે રૂપિઆ આપવું પડતું હતું. આજે શનિવાર હતા અને આજ મારૂં અઠવાડીઉં પૂરું થતું હતું. મેં મારા ઓરડામાં આવી બારણું ઢાંકી મહત્ત્વના પત્રાના ઉત્તર લખવા માંડયા, કારણ કે મારે કામમાંથી શીઘ્ર મુક્ત થઇ સિયેટલ જવાની તૈયારી કરવાની હતી. હું એડી બેઠી લખી રહ્યા હતા એવામાં કોઇએ મારૂં બારણું ખખડાવ્યું. મેં કહ્યું: અંદર આવે. — r આરણું ઉઘડયું અને ધરની સ્વામિની અંદર આવી મેલી:- આપ આવતા વાડીઆને માટે આરડી રાખવા માગે છે! ?’ મે નમ્રતાથી ઉત્તર આપ્યા-” હું આજે સાંજે સિયેટલ જવાનો