પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
અમેરિકાનો પ્રવાસ

૧૩૪ અમેરિકાના પ્રવાસ tr છું ( I am going to Seattle (સેટલ) this evening).” બહુ સારૂ ” એમ કહી તે સ્ત્રી ધીમેથી દ્વાર બંધ કરી નીચે ચાલી ગઇ અને હું પુન: મારા કામમાં નિમગ્ન થઇ ગયા.

સધ્યાના સમય થઈ ગયા હતા. ગાડી ઉપડવાને એક કલાકની વાર હતો. મારાં કપડાં ખેંગમાં નાખી, મારી સર્વ ચીજો સભાળી લઇ મેં ચાલવા માંડયુ. હાથમાં બેંગ અને છત્રી લઇ હું નીચે ઉતર્યાં. ઘરની સ્વામિની નીચે દરવાજામાં ઉભી હતી. જ્યારે તેણે મને જતે જોયે ત્યારે તે આશ્ચર્યચકિત થઇ એટલીઃ— kr આપ ક્યાં જાએ છે ? ( Where are you going?)” મે ટાપી ઉતારી અતિ અદબથી ઉત્તર આપ્યુંઃ– હું સિયેટલ જાઉં છું ( I am going to Seattle ).” આ સાંભળો તે સ્ત્રી કુહુ થઇ એટલી “ આપે આજે સાંજે નિકાલ કરવાનું કહ્યું હતું તે? (You said you were going to settle this vening).” હવે આશ્ચર્ય પામવાના મારે વારા હતા. મેં જરા ઉચ્ચ સ્વરે ઉત્તર આપ્યોઃ- tr મૂ ના, મેં તે કહ્યું હતું કે હું આજે સાંજે સિમેટલ જવાને છું (No, I said, I was going to Seattle this evening).” તે રમણી મારા રસ્તા ઘેરીને ઉભી રહી અને મેલી:~ તમે પેાતાને અતિ ચાલાક માને છે, પરંતુ તમે મને એવકૂફ બનાવી શકશેા નહિ ( You think you are very smart, but you can't fool me).” મે નમ્રતાથી ઉત્તર આપ્યાઃ- ક્ષમા કરજો દૈવિ ! આપને ભ્રમમાં ઇરાદા હતાજ નહિ. આ ભૂલ કેવલ મારા જાય છે (Pardon me, Lady ! નાખવાના મારા કાદ પણ વિદેશી ઉચ્ચારથી થયેલી I did not mean