પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
અમેરિકાનો પ્રવાસ

e અમેરિકાના પ્રવાસ આ પત્રથી તે પુણ્યશીલા માતાને ઘણી શાંતિ પ્રાપ્ત થઇ અને તેનુ નામ સદાને માટે અમર થઇ ગયું. જ્યાં સુધી અમેરિકન જાતિ વિધમાન રહેશે અને તેને ઇતિહાપ્ત કાયમ રહેશે ત્યાં સુધી વિક્ષ્મીનુ નામ ટકી રહેશે. આ પત્ર લિંકનની મહત્તાના ધણા સારા પરિચય આપે છે. તે યુનાઈટેડ સ્ટેટસને પ્રેસિડેન્ટ હતા, ભયંકર યુદ્ધના સમય હતા, તેના હાથમાં ભારે જોખમદારીનું કામ હતું, તે કામ કરવા છતાં જે માતાએ, ભગિનીઓ અને સ્ત્રીઓના પુત્ર, બધુ તથા પતિ યુદ્ધમાં માર્યા ગયા હોય તેમને આશ્વાસન આપવાને માટે પત્ર લખવા, એતા તેજ કરી શકે કે જેને પ્રેમના વારસા ધણી માટે હોય અને જે અન્યાનાં દુઃખાને પોતાનાં દુ:ખ ગણુતા હોય. આ મહાત્માના ચરિત્રનું બીજું અંગ જુએ. જે ૧૮૬૦ માં પ્રેસિડેન્ટ લિનની વિરૂદ્ધ યુદ્ધ કર્યું હતું તે જન્માત્સવ ઉજવે છે! એમ કેમ ? એનું કારણ એ છે કે પ્રેસિડેન્ટ લિકનને અડખારા પ્રત્યે દ્વેષ નહેાતા. જ્યાં લડાઇ સમાપ્ત થઈ અને લિંકનના પક્ષના જય ચયેા કે તરતજ તે મહાપુરૂષે હારેલા પક્ષને પેાતાના આશ્રમમાં લીધે, ઘણી નરમ સરતા કરી તેની સાથે સધિ કરી લીધી અને ઝધડાના અંત આણી નાખ્યા. અબ્રાહમ લિંકનના આ ગુણાને લીધેજ તેમને શતાબ્દિક જન્મે સવ આવી ધામધુમથી ઉજવવામાં આવ્યા છે. કેન્દ્રકી અને ઇલિનાઇ મસ્થાનેામાં ઉત્સવની તૈયારી અનેક મહિના અગાઉથી કરવામાં આવી અને લાખા રૂપિઆ ખર્ચવામાં આવ્યા. જે લાકડાના ધરમાં લિંકનને જન્મ થયા હતા તેને સુરક્ષિત રાખવાને અને તે સ્થાનપર સ્મારક અનાવવાને માટે સભાએ ભરવામાં આવી. તાત્પર્ય એ છે કે અમે- રિકાવાસીઓએ પોતાની જાતિના ભૂષણતે દરેક પ્રકારે માન આપ્યું. અમેરિકાનું જાતીય ગીત કે જે લિ'કનના જન્માત્સવને દિવસે સસ્થાને એ આજે તેના