પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
અબ્રાહમ લિંકનની શતવર્ષી


સાને માટે અપરાધી બનવા માગતા નથી. એ છેકરા ખેતરમાં ઉછરીને મોટા થયા છે; જેને સમીસાંજથી સૂઇ જવાની આદત હાય તે રાત્રે પહેરે ભરતાં ભૂલથી ઉંધી જાય તેમાં કાંઇ આશ્રયૈ નથી; એ અપ- રાધને માટે હું અને ગોળી મારી શકતા નથી.” ત્યાર પછી ફ્રેડરિસ- ભૂર્ગની લડાઇમાં તે છેકરા માર્યા ગયા. જ્યારે તેના મૃત શરીરપરથી કપડાં ઉતારી લેવામાં આવ્યાં ત્યારે તેના હૃદયપરથી પ્રેસિડેન્ટ લિકેનની છબી નીકળી હતી. તે છબીપર * God bless President Abraham Lincoln (પરમેશ્વર અબ્રાહમ લિંકનનું કલ્યાણ કરે.)” એ શબ્દો લખેલા હતા. એક બીજાં ઉદાહરણ સાંભળે. વિક્ખી નામની બેસ્ટનમાં રહે- નારી એક ગામને પાંચ છેકરા હતા. તે પાંચે યુદ્ધમાં માર્યા ગયા. આથી પ્રેસિડેન્ટ લિકને તે દુઃખી માતાનું સાંત્વન કરવાને આ પ્રમાણે પત્ર લખ્યાઃ- - પ્રિય ભાઇ સાહેબ, યુદ્દખાતાના કાગળાની તપાસ કરતાં મને પ્રતીત થયું કે આપના પાંચ પુત્રા દેશને માટે વીરતાથી લડતાં માર્યા ગયા. તેમના મૃત્યુથી આપને જે કષ્ટ થયું છે તે દૂર કરવાના પ્રયત્ન કરવાની શક્તિ તે મારામાં ક્યાંથી હોય ? પરંતુ જે પ્રજાસત્તાક રાજ્યની રક્ષાને માટે આપના પુત્રાએ પ્રાણાર્પણ કર્યું છે તેના તરફથી હું આપને ધન્યવાદ આપ્યા વિના રહી શકતા નથી. હું દશ્વરને પ્રાર્થના કરૂં છું કે તેઓ આપને શાંતિપ્રદાન કરેા અને આપના મૃત પુત્રાનુ પવિત્ર સ્મરણુ આપને સદાને માટે શાંતિદાયક થાઓ. સ્વતંત્રતારૂપી યજ્ઞમાં જે શુદ્ધ અલિ આપે આપ્યા છે તેનુ ગારવ આપને સાંત્વન આપે. આપના ૮ અબ્રાહમ લિંકન ઇ