પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
અમેરિકાનો પ્રવાસ

૧૫ અમેરિકાના પ્રવાસ ત્યાં કોઈ પણ માસને બળાત્કારે સેનામાં દાખલ કરવામાં આવતા નથી; ત્યાં અન્ય દેશાની પેઠે standing army ( સ્થાયી લશ્કર ) રાખવામાં આવતું નથી. અહીં તે જ્યારે જરૂર પડે છે ત્યારે લોકે પોતાનાં ઘરબાર છેડી દેશના ઝુડા નીચે આવીને ઉભા થાય છે. પ્રેસિડૅટ લિકને બાર વાર માણસાની માગણી કરી. તેમણે માગ્યા ૨૭૬૭૬૭૦ માણસા અને આવ્યા ૨૭૭૨૪૦૮ માણુસા ! પાંચ વર્ષ પર્યંત યુદ્ધ ચાલ્યું. ઉભય પક્ષ તરફથી પ્રાયઃ સાત લાખ માણસનું અલિદાન અપાયું અને અબજો રૂપિઆની મિલ્કત નષ્ટ થઇ ગઇ છેલ્લે ગુલામીની પ્રથાનો અંત આવ્યા. ત્રીસ લાખ હુખસીએ ગુલામગીરી- માંથી મુક્ત થયા અને પિતા અબ્રાહમના ગુણુ ગાવા લાગ્યા. મહાત્મા લિનને જ્વના દેશ પરિપૂર્ણ થયા અને તે પણ પાતાના દેશને રાગ દૂર કરી ખપ્પરમાં ખપી ગયા. હવે અમે એકાદ ઉદાહરણ આપી આ મહાપુરુષનુ મહત્વ દર્શા- વીએ છીએ. યુસમયે જ્યારે સૈનિકાને કાઇ અપરાધને લીધે કાર્ટ માર્ચલ દ્વારા શિક્ષા થતી ત્યારે અમલદારા નિયમાનુસાર તે નિ પ્રેસિડેન્ટની પાસે હસ્તાક્ષરને માટે મોકલતા. પ્રેસિડેન્ટ લિંકન હમેશાં કોઇ ને કોઇ યુક્તિથી અપરાધીને બચાવી લેવાનેા પ્રયત્ન કરતા. તેમ- નામાં ક્ષમા અને દયા એજુદ હતી. સેનાના અમલદારા પ્રેસિડેન્ટની આ દયાલુતા વિષે સદા સર્વદા ફરિયાદ કરતા રહેતા હતા; પરંતુ મહાત્મા લિંકન તે પ્રત્યે કાંઇ પશુ લક્ષ્ય આપતા નહોતા. એકવાર એક છેકરાને ( સેનામાં વીસ પચ્ચીસ વર્ષના છેકરાજ અધિક હતા ) મૃત્યુદડ કરવામાં આવ્યે; તેને મુકર્દમે! પ્રેસિડેન્ટની પાસે આવ્યો. તે છેકરાના અપરાધ એ હતો કે તે પહેરાપર સુઇ ગયા હતા. સિ ડેન્ટ લિકને તેને ક્ષમા આપી. અમલદારોએ કારણ પૂછતાં તેમણે જવાબ આપ્યૂઃ- આ ગરીબ બેકરાની હત્યા મારા શિરપર લઇ kr