પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
અબ્રાહમ લિંકનની શતવર્ષી

અબ્રાહમ લિકનની શતવર્ષી યુનાઈટેડ સ્ટેટસને તા ઈશ્વર બચાવે તાજ તે ખેંચી શકે એમ છે. વમળમાં પડેલી યુનાઇટેડ સ્ટેટસની નાકાને પાર ઉતારવી એ કાંઇ સાધારણ વ્યક્તિનું કામ નહતું. તેને માટે એક અસાધારણુ નાખુદાની જરૂર હતી. જેનામાં દૈવી શક્તિ હાય, ઇર્ષા અને દેખના તે જેને સ્પરી સુદ્ધાં ન હાય, ખ્યાતિની જેને લાલસા નહેાય, ગેારા અને કાળા લોકો પ્રત્યે જેને સમાન ભાવ હૈય, નીતિમાં જે કુશળ હાય, અને જેની બુદ્ધિ તીક્ષ્ણ હોય, એવા મહાત્માની આ સમયે આવશ્યકતા હતી. અન્યના દુઃખમાં દુઃખ અને અન્યના સુખમાં સુખ માનનાર તથા પોતાના દેશની રક્ષાને માટે સર્વસ્વ સમર્પણ કરનાર પુરુષની આ સમયે આવશ્યકતા હતી. આવા પુરુષ અનાથ હબસી ગુલામાનાં દુઃખ દૂર કરવાને તથા પોતાના દેશને બે ભાગેગમાં વિભક્ત થતે ચાવવાને માટે ઉત્પન્ન થઇ ચૂક્યા હતા. ૧૮૫૯ માં તેની વય પચાસ વર્ષની હતી, રંક માતપિતાને ઘેર જન્મ ગ્રહણ કરી પોતાના શ્રેષ્ઠ ગુણાથી ધીમે ધીમે ઉન્નતિ કરી એ મહાપુરુષ ૧૮૫૯ માં પોતાને જીવદેશ પૂર્ણ કરવા માટે બહાર પડયા. આ સમયે તેને યુનાઇટેડ સ્ટેટસના પ્રેસિડેન્ટ તરિકે ચૂંટી કાઢવામાં આવ્યા. ૫૫ પૂર્વસંચિત પાપોનું પ્રાયશ્ચિત્ત અમેરિકન લેાકાને અવશ્ય કર- વાનું હતું. ૧૮૬૦ માં હબસી ગુલામાને માટે ઉત્તર તથા દક્ષિણ ભાગનાં સંસ્થાનાતી વચ્ચે દારુણુ યુદ્ધનો આરંભ થયો. આ યુદ્ધની હકિકત વાંચવા જેવી છે. પ્રેસિડેન્ટ લિંકને સાથી પ્રથમ, યુદ્ધ કર્યાં વિનાજ સર્વ ઝધડાનો અંત આણુવાને માટે જીવાડ મહેનત કરી. પરંતુ એમ બનવું શક્ય નહતું. જ્યારે યુદ્ધના પ્રારંભ થયા અને પ્રેમિ- ડેન્ટે માણસાને માટે માગણી કરી ત્યારે તેના દેશ બંધુઓએ ઉત્તર આપ્યો:- Father Abraham, we are coming (પિતા અબ્રાહમ, અમે આવીએ છીએ. ) ” અમેરિકા એક સ્વતંત્ર શું છે; ..