પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
અમેરિકાનો પ્રવાસ

૧૫૪ અમેરિકાના પ્રવાસ ઝુડા ચઢાવ્યા અને “ મનુષ્ય માત્ર શ્વિરની દ્રષ્ટિમાં સમાન છે” એ સિદ્ધાંતની સમગ્ર જગતમાં ધે!ા કરી ત્યારે યુરોપની સભ્યતામાં એક નવીન પરિવર્તન થયું. યદ્યપિ ફ્રાન્સના નરરત્ન રૂસાએ આ સિદ્ધાંતને પ્રચાર તે પૂર્વે કર્યાં હતા તથાપિ તે કેવલ મેાઢાની વાત હતી; અમે- રિકાવાસીઓએ પેાતાનું રક્ત વહેવરાવી તેનું સાક્ષાત્ પ્રમાણુ આપ્યું. પરતુ એક વાતમાં તેમણે પણ ખામી રાખી. આ સત્ય સિદ્ધાંતની મર્યાદા તેમણે માત્ર ગૈારવર્ણના લોકો સુધીજ રાખી, બિચારા હબસી- આને “ મનુષ્ય ’તી વ્યાખ્યામાં લાવવામાં આવ્યા નહિ. અસ્તુ. અમે- રિકાવાસીએ ઇંગ્લાંડથી સ્વતંત્ર થયા. યધ્વપિ અમેરિકાવાસીઓએ પોતાના દેશમાંના હબસી ગુલામાને સ્વતંત્રતા ન આપી, તેપણુ તેમણે ગુલામાના વ્યાપાર બંધ કરવાનો પ્રયત્ન અવશ્ય કર્યા. ઇંગ્લાંડવાસીઓએ પોતાની ઉદારતાનું પ્રમાણુ આપી તથા પોતાનાં પાપાનું પ્રાયશ્ચિત્ત કરી આ ક્રૂર કર્યું સર્વથા બધ કરી દીધું; અને ઇતર જાતિઓને પણ ગુલામાના વ્યાપાર છોડી દેવાનો આગ્રહ કર્યો. વારૂ, અમેરિકાવાસીઓએ ગુલામીની પ્રથા સર્વથા બંધ કેમ ન કરી દીધી ? સ્વાર્થને લીધે,’ એજ એને ઉત્તર છે. ઉક્ત તેર સંસ્થાના પૈકી દક્ષિણ ભાગમાં આવેલાં સંસ્થાનનું અધિક કામ ગુલામેના આધારેજ થતું હતું. ત્યાંનાં ખેતરામાં ગુલામે સ તાપમાં કામ કરતા અને માલિકા મેજ ઉડાવતા. ધીમે ધીમે મનુષ્ય માત્ર શ્વિરની દ્રષ્ટિમાં સમાન છે” એ ૧૭૭૬ ની ઘોષણા સફલ થઇ. ઉત્તર ભાગનાં સંસ્થાનાએ ગુલામાને સ્વતંત્ર કરવાનું બીડું ઝડપ્યું. ધીમે ધીમે આ વિષય પરત્વે દેશમાં એ પક્ષે સ્થાપિત થયા. એક પક્ષ ઝુલામેને સ્વ- તંત્ર કરવા માગતા હતા અને બીજે તેમને પરતંત્ર રાખવા માગતા હતા. આ ઉભય પક્ષોની વચ્ચે મેટા મેટા ઝઘડા થયા. ૧૮૫૮ માં દેશની સ્થિતિ ઘણી ખારિક થઇ ગઇ. દેશહિતૈષી કહેવા લાગ્યા કે