પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ 4. Our father's God! to thee, Author of liberty, To thee we sing : Long may our land be bright, With freedom's holy light; Protect us with thy might; Great God, our King. અમેરિકાની સ્ત્રીઆ યંત્રનાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર વતાઃ II ચત્રેતાતુ ન પૂખ્યત્તે સોસત્રાડાઃ ક્રિયા ॥ મનુ. ઠક, આપણા દેશની સ્ત્રીઓની દશા તે તમે જાણે છેજ. આપ તે બિચારીઓને કેટલું શિક્ષણ આપે છે ? આપ તેમની શારીરિક અવસ્થાપર કેટલું ધ્યાન આપે છે ? આપ તેમના અધિકારાતુ કેટલું રક્ષણ કરે છે ? એ સર્વ આપણાથી ગુપ્ત નથી. ‘ અમે પણ એક સમયે ધા સભ્ય હતા, કે સભ્યતાના સ્તંભ રૂપ હતા,’ એમ બહારના લેાકાને કહીને ભલે આપણે આપણી જવાબદારીમાંથી છૂટી જઇએ, પરંતુ એથી શું આપણે સુધરી શકીશું ? કદાપિ નહિ. આપણે અત્યંત દીન અવસ્થામાં છીએ. અમે