પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
અમેરિકાની સ્ત્રીઓ


એક વખતે આવા હતા અને તેવા હતા એવું આપણું અભિમાન થા છે. આપણે હાલમાં કેવા છીએ તે જુએ. જરા આંખ ખાલા. દુનિયા આપણી વર્તમાન દશા ઉપરથીજ આપણી કમ્મત કરે છે; આપણા પૂર્વજોની દશા ઉપરથી નહિ. એક વિદ્વાનનું કથન છે, કે જો તમે કેાઇ દેશની ઉન્નતિનું કારણ જાણવા માગતા હૈા તા ત્યાંની સ્ત્રીઓની દશાની તપાસ કરે. જે દેશમાં સ્ત્રીઓ ભૂખ હાય છે, જે દેશમાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા નથી, જે દેશમાં સ્ત્રીએના અધિકારની રક્ષા થતી નથી, તે દેશના લેકે જાતીય સુધારણાને માટે લાખે પ્રયત્ન કરે તો પણ તેમને કર્દિ સ" લતા પ્રાપ્ત થઇ શકશે નહિ. આ કથનમાં કેટલું સત્ય રહેલુ છે તે દર્શાવવાને માટે હું આજે એક એવા દેશની લલનાઓની જીવનચર્યા આપની સન્મુખ મૂકું છું કે જે દેશ પોતાની ઉન્નતિને માટે જગતમાં વિખ્યાત છે. આપ કૃપા કરીને તેમનાં કામેાની, આપની માતાનાં અને ગિતીએનાં કામે સાથે તુલના કરે. આપને મારૂં વૃત્તાંત સારૂં અને લાભદાયક જણાય, તેા જ્યારે જ્યારે સંધિ મળે ત્યારે ત્યારે લેકીને તે જણાવશે. આથી હું સમજીગ્ કે મારે પરિશ્રમ વ્યર્થ ગયા નથી. સૌથી પ્રથમ જણાવી દેવું ઉચિત માનું છું કે હું પાશ્ચાત્ય સભ્યતાના અન્ય ભક્ત નથી. જેમણે મારા લેખે લક્ષ્યપૂર્વક વાંચ્યા છે તેએ આ વાત અવશ્ય જાણી ચૂક્યા હશે. અલબત્ત, હું સત્યપ્રિય છુ. આપણા હિતની વાત ગમે ત્યાં હાય પણ તેને ગ્રહણ કરવી એ હુ મારા ધર્મ સમજું છું. કા પણુજાતિ નિર્દોષ તા છેજ નહિ, હું આપને અમેરિકાની સ્ત્રીઓના દાષા-નદાન હું જેને દોષ ગણું છે, તે પણ બતાવીશ. જ્યારે હું ભારતવર્ષથી અમેરિકા જવાને નીકળ્યા ત્યારે અમે- રિકાની સ્ત્રી પાતાના પતિની સાથે કેવી રીતે વર્તે છે, ધરમાં તે કેવી ૫. . ૧૪