પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
અમેરિકાનો પ્રવાસ

૧૬૨ અમેરિકાના પ્રવાસ રીતે રહે છે, તથા તેમને પરસ્પરને વ્યવહાર કેવા પ્રકારને છે, તે જાવાની મને તીવ્ર ઉત્કંઠા હતી; પરંતુ માત્ર એક દિવસની મુલાકાતથી આ સર્વે હકિકત કોઇ પણ પ્રકારે જાણી લેવાતી નથી. કારણવશ મારે કેટલાક મહિના સુધી મનીલામાં રહેવું પડયું. મનીલા એફિલિપાઈનીપનુ એક અતિ મેટુ શહેર છે; અને ફિલિપાઇનદીપ અમેરિકનોને આધીન છે; તેથી એમાં અમેરિકન લેાકા ધણુ વસે છે. તે સિન્ન ભિન્ન ધધા કરે છે. સાભાગ્યવશાત્ ત્યાં મને એક અમેરિકનની સાથે રહેવાની ઘણી સારી સંધિ મળી ગઇ. મહાશય સ્કોટ મનીલાના શિક્ષણ ખાતામાં હુડકલાર્ક હતા. વેદાંત- પર તેઓ પરમ શ્રદ્દા રાખતા હતા. તેમણે મને કહ્યુ કે, મારાજ ઘરમાં રહે અને મને સંસ્કૃત શીખવા મેં આ માગણી “ એક પથ્ આર દો કાજ આપ 39 સ્વીકારી લીધી. મારે જેવું થયું. તેમની સ્ત્રી ઘણી સુશિક્ષિત હતી અને એક શાળામાં અધ્યાયિકાનું કામ કરતી હતી. મે આ પતિ પત્નીમાં કેવા પ્રેમ થ! અવકાશના સમયમાં તે ઉભય કોઇ સારા લેખકનુ પુસ્તક લઇ વાંચતાં અને જીવ નને આનંદ લૂંટતાં હતાં. મારે માટે આ સર્વ નવીન વાત હતી. આપણા દેશમાં તે જે છેકરાના વિવાહ થવાના હોય તે એટલું પણ જાણુતા નથી કે જેની સાથે મારે આખી ઉમ્મર વ્યતીત કરવાની છે. તે કેવી છે? મૂખ છે કે શિક્ષિત છે? કેટલાક તે એટલું પણ જાણતા નથી કે જેની સાથે તેનુ લગ્ન થવાનું છે તે સ્ત્રી છે કે પુરૂષ ? રૂપીઆ આપીને વિવાહ કરનાર કેટલાક બિચારા આ પ્રકારે છેતરાઈને રૂપીઆ ખાઇ બેઠા છે! વાહ રે ! ભારત! તારા મહિના અદ્ભુત છે ! મહાશય સ્કોટની સાથે ચેડાજ દિવસે'માં મારે માટે સબંધ થઇ ગયા. જ્યારે તેની સ્ત્રી ગરમીની રત્નમાં મનીલાથી અમેરિકા જવાને નીકળી ત્યા તેણે મને હસીને કહ્યું: ‘ દેવ ! ધરની અને મહા ""