પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાની એ કૃપા શય સ્કોટની સંભાળ આપતે સાંપું છું. મેં સ્મિત સહિત તેને સ્વીકાર કર્યા. પછી તેણે પંદર વીસ પણીડાં મને આપ્યાં. તેમની ઉપર જુદી જુદી તારીખેા લખેલી હતી અને મહાશય ફૅટનુ સીર- નામું લખેલું હતું.’ તે આપીને કાટની પત્નીએ મને કહ્યું: કરી આ પત્રા આ તારિખે અનુસાર મારા પતિને આપો.” મે તે પત્રા લીધા અને તેની ઇચ્છા પ્રમાણે કામ કર્યું. પત્ર આપવાનું કારણ હતું; મનીલાથી અમેરિકા જતાં એક મહિના લાગે છે અને આવતાં પણ એક મહિના થાય છે; તેથી પત્ર આવતાં એમાં એછા એ મહિના લાગત; આ બે મહિનામાં પતિને વિયેગદુઃખ અધિક સહુન કરવું ન પડે એટલા માટે સ્કોટની પત્નીએ આ પત્રો આપ્યા હતા. પતિપ્રેમનુ આ કેવલ એકજ ઉદાહરણ નથી. મને મારા મિત્ર- દ્વારા ત્યાં અનેક અમેરિકન મૃત્સ્યેની સાથે પરિચય થયા હતા. તેમનાં કુટુભેમાં પણ પતિપત્ની વચ્ચે પૂર્વ પ્રેમ તે મને અત્યંત આનંદ થયો. આનુ કારણ એ છે કે અમેરિકન સ્ત્રીએ સુશિક્ષિત અને સુર્યેાગ્ય છે. શિકાગે ગયા પછી મને અવલે!કન કરવાની ઘણી તા મળી. દશાનું જ્ઞાન પ્રામ કરવાની ઘણી તકો ત્યાં મારે હાથ આવી. વિદ્યાલયમાં જેÈકરી મારી સહાધ્યાયિતી હતી. તેમની સાથે કાઇ વિષયપર વાતચીત કરવાનો જ્યારે જ્યારે મને સગ મળતા ત્યારે ત્યારે મારી તબિયત ખુશ થઇ જતી. ગંભીરમાં ગંભીર વિષય પણ તે સમજે છે. વિદ્યાલયમાં ઘણી છોકરીઓ તે એવી શિક્ષણુને માટે છેકરાએની પેઠે દ્રવ્ય કમાવું પડતું હતું. વિદ્યાપ્રાપ્તિની ધૂનમાં તેએ સર્વ પ્રકારનાં કષ્ટ સહન કરી પીએ પ્રાપ્ત કરે છે. જેમતે એક દિવસ હું એક છેકરીની સાથે મિશિગન સરેવરપર સહેલ