પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
અમેરિકાની સ્ત્રીઓ

અમેરિકાની સ્ત્રી ૧૬૫ છે. એ શાલામાં જે અધ્યાપિકા હતી તેની સાથે મારે ધણા સારા પરિચય હતા; તેથી તે મને આવેલ જોઇ અતિ પ્રસન્ન થઇ. તેણે મને સારી રીતે વ્યાયામશાલા દેખાડી. છેકરીને માટે પણ અધિ કાંશ છેકરાએના જેવાજ વ્યાયામનાં સાધના હતાં. પિ છેકરીએ જ્યારે વ્યાયામ કરતી હોય ત્યારે પુરુષોને ત્યાં જવાનો નિષેધ છે, તા પણુ મને અધ્યાપિકાએ થોડે દૂર ઉભા રહીને જોવાની રજા આપી. તેર ચાદ વર્ષની એક છે!કરી બરાબર મારી સામે લેઢાની સીકપર કસરત કરતી હતી. તેને કસરત કરતી જોઇને મારા મનમાં જે જે ભાવેા ઉત્પન્ન થયા તેનું વર્ણન મારાથી થઇ શકે એમ નથી. જે દેશમાં કન્યાના આરોગ્ય અને શારીરિક સુધારાને માટે આવે! સારા પ્રખધ હોય તે દેશ ઉન્નતિના શિખરપર આરૂઢ થાય તેમાં શુ આશ્ચર્ય ? છેકરીઓની વાત જવા દો, હવે અમેરકાની સ્ત્રીનુ કાંઇક વર્ણન સાંભળે. અમેરિકાની સ્ત્રીઓને અવકાશને સમય બહુધા ખેામાં વ્યતીત થાય છે. તે સભાઓમાં જનારી સ્ત્રીએ અવશ્ય વિવાહિતાજ હાવી જોઇએ એવું કાંઇ નથી, કુંવારી સ્ત્રી પણ તેમાં જાય છે. પ્રત્યેક રાહેરમાં સ્ત્રીઓની લખે છે. લખેને અર્થ સભાએ અથવા સમાજો છે. આ બે ભિન્ન ભિન્ન દેશની સિદ્ધિને માટે સ્થાપિત કરવામાં આવે છે. ઉદાહરણાર્થ, શેક્સપીઅર ક્લબ; આ ક્લબમાં કેવળ શેક્સપીઅરના ચૈાજ વાંચવામાં આવે છે, અને તેને અર્થ બરાબર રીતે સમજવામાં આવે છે. બ્રાઉનિંગ કલબમાં મહાકવિ બ્રાઉનિંગના ધ્યેનુ અધ્યયન કરવામાં આવે છે. સ્મરણમાં રાખજો કે આ સર્વ સ્ત્રીઓની લએની વાત ચાલે છે. વ્યાયામલખમાં સ્ત્રીએ આવીને વ્યાયામ કરે છે. માતૃલબ ( Mothers' club ) માં માતાએ પોતાના લાભનેમાટે