પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ વખતે વખત અમેરિકાના સુપ્રસિદ્ધ ડૉકટરાને મેલાવીને તેમનાં વ્યાખ્યાને સાંભળે છે. આ વ્યાખ્યાનમાં રાગાના ઇલાજ, બાળકોના સંગેાપનની રીતિ, ખાવાપીવાની વિધિ આદિ ઉપયોગી વિષમા ચચવામાં આવે છે. >> એકવાર મને એક સ્ત્રીસમાજમાં વ્યાખ્યાન આપવાને નિમત્રણ થયું. એ સમાજ વિશેષઃ શ્રીમત સ્ત્રીઓને હતા. વ્યાખ્યાન સાંભળ- વાને ખસેથી અધિક સ્ત્રીએ આવી હતી. વ્યાખ્યાન થઇ રહ્યા પછી હું કાઇ કામને માટે થોડી વાર ચેભ્ય. જે દિવાનખાનામાં મે વ્યાખ્યાન આપ્યું હતું તેની ખહારના એરડામાંમે હોટેલના જેવા સામાન જોયે. મે ત્યાંની પ્રધાન સ્ત્રીને પૂછ્યું:“ શુ અહીં હોટેલ પશુ છે ? ઉત્તરમાં તે ઔ ખેલી: ‘ હા, આ સ્ત્રીસમાજ તરફથી અહીં હોટેલ પણ ચલાવવામાં આવે છે. એ હૅાટલમાં નિર્ધન સ્ત્રીઓને ચેડા ખર્ચથી ભાજન મળે છે. અમારા કેટલાક સાધુ પાકા કદાચ કહેશે કે ત્યારે સદાવ્રતજ કેમ ખાયું નહિં કે જેથી સ્વર્ગે જવાના રસ્તા વિશેષ સુગમ થાત ? ઉત્તરમાં અમે નિવેદન કરીશું કે અમેરિકા- વાસીએ આપણા જેવા મૂર્ખ નથી. આપ જે સમ્પત્તિશાસ્ત્ર વાંચશે તે આપને પ્રતીત થશે કે આપ લાખો કરાડા વિપઆ પ્રતિવ પુણ્યક્ષેત્રમાં આવેલાં સદાવ્રતામાં ઉડાવા છા તે વ્યર્થ જાય છે, તેથી દેશમાં આળસુ હષ્ટપુષ્ટ મૂખાની સંખ્યા વૃદ્ધિંગત થાય છે. એજ રૂપીઆવડે કારખાનાં ખેલવામાં આવે તો તેથી હારા માણસાનુ પોષણ સાય અને પુણ્યની સાથે દેશસેવા પણ થાય. અમેરિકાવાસીઓ સપત્તિશાસ્ત્રના જ્ઞાતા છે. તેઓ આળસુ ભિખારીઓની વૃદ્ધિ કરવામાં મહાપાપ માને છે. ઇલિનોઇ (Illinois) સસ્થાનમાં જેટલા સ્ત્રીસમાજો છે તે સર્વની એક પ્રધાન સભા છે. સભામાં તે પ્રત્યેક સમાજના પ્રતિનિધિએ