પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
અમેરિકાનો પ્રવાસ

૧૬૮ અમેરિકાના પ્રવાસ કેંદીની સ્થિતિ સુધારવાના પ્રયત્ન કરે છે. જો કેદીને માટે શાળાની જરૂર જણાય તા તે શાળા ખેાલવાના પ્રબંધ કરે છે. કેદીઓનાં સગાંવહાલાં દાનપાત્ર જણાય તો આ સભા તેમને પશુ સાહાચ્ય કરે છે. કાઇને કરી વા ધંધા રાજગારની જરૂર હોય તો સભા તે તેને શેાધી આપે છે, અને જ્યાં સુધી ધંધા ન મળે ત્યાં સુધી તેને રહેવાની અને ખાવાપીવાની પ્રબંધ કરી આપે છે. (૩) સભાના ત્રીજો ઉદ્દેશ ગાંડા, આંધળા, બહેરા તથા નિર્ધન લોકેાને માટે શાળા સ્થાપન કરવાનો છે. તેમના નિવાસને માટે સારાં હવાવાળાં મકાતા શહેરેશહેર બાંધવામાં આવેલાં છે. આ મકાનમાં રહેનારાના સુખ માટે ઘણું ધ્યાન આપવામાં આવેલું હોય છે. ધારે કે કોઇ લગડા હોય અને તે હાલીચાલી શકતા ન હાય, તો તેને માટે નાની નાની ગાડી રાખેલી હાય છે. (૪) આ સભાના ચેાથેા ઉદ્દેશ સાહિત્યને પ્રચાર કરવાના છે. સભાની તરથી વહેંચવાને માટે નાનાં નાનાં સચિત્ર પુસ્તકો છપાઈને અહાર પડે છે. આ પુસ્તકા મફત વહેંચવામાં આવે છે. સભાને આધીન જે જે સમાજો છે તે આ પુસ્તકા પ્રત્યેક બાળકના હાથમાં પહોંચાડ- વાના પ્રયત્ન કરે છે. આવાં પુસ્તકામાં વિશેષ કરીને રોચક પરંતુ શિક્ષાપ્રદ કથાઓ હાય છે. (૫) આ સભાના પાંચમે ઉદ્દેશ કળાકાશવ્યની ઉન્નતિ કરવાના છે. સંસ્થાનમાં જ્યાં જ્યાં શિલ્પકળાની શાળાની જરૂર જણાય ત્યાં શિકાગો વિશ્વવિદ્યાલયની પાસે આવું એક મેટુ’ મકાત છે, તેમાં લંગડા અને લા માણસે રહે છે. તેમને માટે ગાડી તૈયાર હોય છે. તે ગાડીએ હાથવીચક્ર ફેરવવાથી ચાલે છે આ પ્રકારે અમેરિકામાં લંગડા માણસાની જીંદગી સારી રીતે વ્યતીત થાય છે. લેખકે