પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
અમેરિકાની સ્ત્રીઓ


ત્યાં તે સ્થાપન કરવાને આ સભા યત્ન કરે છે. જે આળક વા આલિકાની પ્રવૃત્તિ કળાકાશવ્ય તરફ હોય તેને ધનની સાહાય્ય કરી સભા તેના ઉત્સાહ વૃદ્ધિગત કરે છે. અમેરિકાની સ્ત્રીએ આવાં આવાં કામ કરે છે. મે કેવળ ઉદા- હરણ તરિકે આ હકિકત આપી છે. તે આપ ત્યાંની સ્ત્રીનાં સર્વ કામે! જુએ તે ભારતની સ્રીજાતિની અધોગતિનું સારી રીતે અનુમાન કરી શકી. હવે જરા ગામડાંની સ્ત્રીઓની હકિકત સાંભળે. શહેરની સ્ત્રીઆ તે પેાતાને સમય દેશ અને જાતિના હિતને માટે ખર્ચ છે, પરંતુ ગામડાંની સ્ત્રીએ શું કરે છે? તે જાણવાની આપને અવશ્ય ઈચ્છા થશે. મને પેાતાને તે જાણવાને ભાર શેખ હતો. કેટલાંક વર્ષ ગ્રીષ્મ ઋતુમાં મને શિકાગેથી બહાર ખીન્ન સ્થાનમાં ભ્રમણ કરવાની સંધિ મળી હતી. ત્યાં જોઈને મને બહુ આશ્ચર્ય થયું કે ચારસે પાંચસે માણસા સુધીની વસ્તીવાળાં ગામેામાં સ્ત્રીએની સભા છે. આ સભાએ પોતાના ગામની જરૂરીઆતો પૂરી પાડવાના ઇરાદાથી ખાલ- વામાં આવી છે. ગાયનવાદનના સામાન સર્વ સ્થળે હોય છે. આ નાદ એટલે તે પ્રસરેલે છે કે ગામનાં પ્રાયઃ સર્વ ધરામાં પિયાને (Piano) નામનું વાસ્તું હોય છે. પુસ્તકાલયોની તે વાતજ શી કરવી ? ગરી- અમાં ગરીબ માણસને ઘેર પણ પચાસ સાઠ ઉત્તમોત્તમ ગ્રંથા હશે. શેક્સપીઅર જ્યાર્જ ઇલિયટ, ઈમર્સન આદિ સાહિત્યાચાયૅનાં નામ આપ એ દેશની ઝુંપડીએમાં સુદ્ધાં સાંભળશે. અંતે હું અહીંની સ્ત્રઔના કેટલાક દોષો પણ બતાવી દેવા આવશ્યક માનું છું. અમેરિકન સ્ત્રીઓના સાથી મેટા દોષ એ છે કે તેઓ હૃદબવાર સ્વતંત્ર છે. એનું પરિણામ એ આવ્યું છે કે માં મોટાં શહેરમાં વ્યભિચાર વધતો જાય છે. અમેરિકામાં એક અતિ