પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
અમેરિકાનો પ્રવાસ

૧૭૦ અમેરિકાના પ્રવાસ મેટા સામાજિક ોષ નાચવા ( Dancing Ball) ને છે. જ્યાં જ્યાં સ્ત્રી પુરુષો એકત્ર થઇને નાચે છે ત્યાં ત્યાં કાઇ ને કઈ તાર અવશ્ય ઢીલ થઇ જાય છે. આ પ્રકારે એકત્ર થઇને નાચવું એ પ્રકૃતિના નિયમવિરૂદ્ધ કામ કરવા સમાન છે. ભારતવર્ષમાં તે! અંગ્રેજ લોક આપણા લાકાતે પેાતાના નાચમાં આવવા દેતાજ નથી, તેથી આપણે તેમના દોષો ઓછા જાણી શકીએ છીએ, પરંતુ શિકાગામાં મારે એ ચાર વાર આવા નાચેામાં જવું પડયું હતું. ત્યાં હું નાચ્યા તે નહાતા, પરંતુ માત્ર જજીને એડી મેડી તમાશે! નેતા હતા. એક વાર એક છે!કરીએ મને પેાતાની સાથે નાચવાના ઘણા આગ્રહ કર્યો. મે તેને કહ્યું:- નાચવું એ સ્ત્રીનું કામ છે, પુરુષનું નથી. તે છેકરી ખડખડ હસી ને મેલી:– -- “ તા આ સર્વ છેકરાએ આપના મત પ્રમાણે સ્ત્રીઓ છે! ” મે સ્મિત કરીને કહ્યું: ' “ ખેર, એ બીજી વાત છે. તે છેકરી એ વાર નિષ્ફળ થઇ તો પણ તેણે પુનઃ મને પોતાની સાથે નાચવાના આગ્રહ કર્યાં. "" મે કહ્યું:-- અજાણ્યા માસ કેવી રીતે નાચી શકે ? ” છેકરી:-. હું આપને શીખવીશ. ’’ મેં હસીને કહ્યું:—“ હું અતિ ખેથડ માણસ છું. કાઇ કામ જલ્દી શીખી શકતા નથી. આપને વ્યર્થ કષ્ટ પડશે. બસ, પાઠક, આપને મારે જે કહેવાનું હતું તે મેં સક્ષેપમાં ..