પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
અમેરિકાની સ્ત્રીઓ


કહ્યું છે. હવે આપ અમેરિકાની સ્ત્રીઓનાં કામેની આપણા દેશની સ્ત્રીઓનાં કામે સાથે તુલના કરે. આપણાં ઘરાની અમેરિકાનાં ધોની સાથે તુલના કરો. આપણાં ઘર એ ખરાં ઘર નથી. આપણી સ્ત્રીએ આપણા હૃદયના ભાવો સમજી શકતી નથી. જે વિયેા આપણે શાળા પાશાળામાં ભણ્યા હાઇએ તેનાં નામસુદ્ધાં તેમણે સાંભળેલાં હતાં નથી. પતિ બી. એ. ડ્રાય અને પત્ની નિરક્ષર હોય છે! આપ સ્વયં વિચાર કરો કે અજ્ઞાનમાં પડેલી આપણી માતા અને ગિની શું આપણી ઉચ્ચ અભિલાષામાં આપણી સહાયક થઇ શકશે ? ' આપણું અર્ધું અંગ સર્વથા નિરુપયોગી છે. જે આપ આપનું, આપનાં સતાનેનું, અને આપના દેશનું કાંઈ પણ હિત કરવા માગતા હો તો સ્ત્રીઓની શિક્ષા આદિના પ્રબંધ કરી પ્રત્યેક કાર્ય કરવાની પ્રણાલી હોય છે, આપણે પ્રણાલી જાગૃતા નથી, માટે આપણે તે પ્રણાત્રી શીખવી જોઇએ; અને જેન અને તેમ દેશનાં વિદ્યાના પ્રચાર કરવા જોઇએ. અમેરિકાની સ્ત્રીઆના દોષ નહિ, પરંતુ ગુણ આપણે ગ્રહણ કરવા જોઇએ. શું કે વાર્ એ સમય આવશે કે જ્યારે આપણા દેશની સ્ત્રી પણ અમેરિકાની સ્ત્રીઓની પેઠે પરાપકારમાં સ્ત્ર રહેશે, પોતાના સમયને મૂલ્યવાન ગો અને પોતાના ઉદેશ સાધ્ય કરવામાં દત્તચિત્ત રહેશે ? ફળને આપનાર તો વિશ્વનાથ છે, પર આનંદ અને ધૈયપૂર્વક કામ કરવું એ આપણે ધર્મ છે.