પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વૉશિંગ્ટન નગરી. વે, નવી દુનિયાના નકશામાં યુનાઇટેડ સ્ટેટસ ઍક્ અમેરિકાને શોધી કાઢો, આપને તે દેશ જયેા ? બસ, એજ મેદાનને ટુકડા, નવી દુનિયાના શિશ- મણિ, જગતને સાથી વિશેષ ધનાઢય અને સંપ ત્તિવાન દેશ યુનાઇટેડ સ્ટેટસ આ અમેરિકાના નામથી પ્રસિદ્ધ છે. આજે આપણે કેવળ તેની રાજધાનીની સહેલ કરવી છે. તે એની રાજધાની કયાં છે? ન્યૂયોર્ક શહેરથી ૨૨૮ માઇલ દક્ષિણ પશ્ચિમ તરક્ છે. ન્યૂયૅાર્ક શહેર તે આપને સહેલા- લાથી જડી આવશે. તેની દક્ષિણ પશ્ચિમ તરફ જુએ. પ્રથમ કિલા- ડેલ્ફીઆ, પછી ખાટ્ટીમેર અને ત્યાર પછી વાશિગ્ટન દ્રષ્ટિગેશચર થશે. એ વૈશિગ્ટન જ યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની છે; એમાંજ તેના પ્રેસિડેન્ટ રહે છે; અમેરિકન જાતિના પ્રજાસત્તાક રાજ્યને! ગુઢ અહીંજ છે. આવા, પ્રથમ એના નામની તથા પ્રતિ- હાસની કથા જાણી લઇએ, એટલે પછી મહેલ કરવામાં વિશેષ આનંદ આવશે. હતા. ૧૭૭૬ માં નવી દુનિયાનાં તેર સંસ્થાને ઇંગ્લાંડની સાથે ઝધડા શરૂ થયા. આ ઝઘડાનું મુખ્ય કારણ ઇંગ્લાંડનિવાસી ઉક્ત તેર સંસ્થાના નેતાએએ પ્રથમ અરજીએ, પત્રા, સભા, કોંગ્રેસા, વગેરે દ્વારા ઇંગ્લાંડવાસીએની પાસેથી પોતાના હક્કો મેળવ- વાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ અંતે નિરૂપાયે તેમને લડાઇમાં ઉત રવું પડયું ઉક્ત તેર સસ્થાનાને અગ્રેજોની સાથે દારૂણુ યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ પાંચ વર્ષે પર્યંત રહ્યું અને અંતે --