પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
અમેરિકાનો પ્રવાસ
૧૭૩
 

અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વાશિગ્ટન નગરી ૧૭૩ r All governments derive their just powers from the consent of the governed. " ( રાજશાસકાને શાસનાધિકાર પ્રજાની સમ્મતિથીજ પ્રાપ્ત થાય છે ) એ સત્ય સિદ્ધાંતના અક્ષરશઃ વિજય થયો. તેર સંસ્થાના સ્વતંત્ર થઇ ગયાં. ત્યારથી યુનાઇટેડ સ્ટેટમ એક અમેરિકાનું નામ જગતની જાતિએના પત્રકમાં દાખલ થયું. આ નવા સ્વતંત્ર દેશની રાજધાનીમાં હોવી જોઇએ ? એ જધાની પ્રશ્ન તે જાતિને માટે અતિ મહત્વતા હતા. સર્વ કાઇ પોતપોતાના સ્થાનમાં રાજધાની સ્થાપિત કરવાની સલાહ આપતા હતા. અંતે આ ઝઘડાને ફૈસલે દેશભક્ત શ્રીમાન જ્યોર્જ વૈશિગ્ટનની ઉપર છેડી મૂકવામાં આવ્યે. એ વીરે પોતાની માતૃભૂમિની નિષ્કામ સેવા બજાવી હતી, તેમણે પોતાનું તન, મન અને ધન પોતાના પ્રિય દેશની સ્વતંત્રતાને માટે સમર્પણ કર્યુ હતું, પોતાના રણકાશલ્યથી પોતાના શત્રુએસના દાંત ખાટા કરી નાખ્યા હતા, અને વિશેષત: પેાતાના નિષ્કલંક ચારિત્ર્ય તથા ઉત્કટ દેશપ્રેમથી પેાતાના દેશવાસીઓની તરફથી “ Father of his country ( સ્વદેશના પિતા ) ની પૂજ્ય ઉપાધિ પ્રાપ્ત કરી હતી. આવા સર્વપ્રિય પુરુષતે નિર્ણય સર્વને માન્ય હતે. તે સર્વને માન્ય હોય તેમાં નવાઇ પણ શું ? 1, પેાતાના દેશબંધુની આજ્ઞા પ્રાપ્ત થયા પછી દેશભક્ત જ્યોર્જ વૈશિગ્ટને આ કાર્યને માટે પાટામેક નદીની ઉત્તરપૂર્વ તરફ આવેલી જમીન પસંદ કરી. મેરી લૅન્ડ તથા નિયા એ સંસ્થાનાએ હવે પોતાની કેટલીક ભૂમિ રાજકાર્યને માટે આપી અને આ ૬૯ ચારસ માઇલ ભૂમિનું નામ District of Columbia ' રાખવામાં આવ્યું. એને શાસનપ્રબંધ કોંગ્રેસના હાથમાં આવ્યે. આ કેલબિયા જીલ્લામાં રાજધાની ‘ વાશિગ્ટન નગરી ’ નો પાયો નાખવામાં આવ્યેા. ..