પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વૉશિંગ્ટન નગરી


માણુસ દીઠ અઢી આના ! હાજી, પરંતુ ભાડું આપને વિશેષ લાગે છે તેનું કારણ એ છે કે આપ ભારતવાસી છા, અને ભારતવર્ષના પ્રત્યેક માણસની ઉપજ રાજના પ્રાયઃ ત્રણ પૈસા છે. હવે આપ અમેરિકામાં આવ્યા છે. અહીંની રીતભાત જુઓ. આ શહેરના મહેલા કેવા પહેાળા છે ! અરે આપ ધારછે શું ? અહીં કાંઇ કાશી નથી કે કુંજગલી- આથી નિભાવ થશે ! આપ જાણે છે કે ? અહીંઆંના મહેલ્લાઓની પહેાળાઈ ૮૦ ફીટથી ૧૬૦ પીટ સુધી છે. અહા ! કવી સ્વચ્છતા છે ! કેમ ન ડ્રાય ? આ કાંઇ કલકત્તા નથી કે જરાક વર્ષાદ પડ- વાથી કાદવ કીચડથી ભરાઇ જાય ! શ્રીમાન, આ વૈશિંગ્ટન શહેર છે. એ અમેરિકાની રાજધાની છે, એ કાંઇ ભારતવર્ષની રાજધાની દિલ્લી નથી જુએ, મહાશય, આ પ્રકાશ ! જાણે દિવસજ છે. મેશક, શા માટે ન હૈાય ? અધકારને નાશ કરવા એ મનુ- જ્યના પરમ ધર્મ છે. આ પ્રકાશ આપણને ઘણા એધ આપે છે. જ્યાં જેટલા આધક અધકાર છે, ત્યાં તેટલેાજ અધિક અન્યાય છે. અન્યા- યને દૂર કરવાના સીધા અને સદો ઉપાય પ્રકાશને ફેલાવવા એજ છે. ભલા, આ વિદ્યુતપ્રકાશિત મહાલ્લામાં ચાર કા નિભયતાપૂર્વક કરી શકશે ? આપણાં શહેરા અને આ શહેરમાં આટલા બધા ભેદ શા માટે છે ? શું એના ઉત્તર પણ જ આપું ? આપ કાંઇક તે બુદ્ધિ ખર્ચો. આવા, આપણે અહીંઆં ઉતરીશુ. પેલે પૃભાગ Asphalt* એક પ્રકારને પત્થર