પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
અમેરિકાનો પ્રવાસ

૧૦૬ અમેરિકાના પ્રવાસ છે અને આ સીમેટના છે. પેલાની ઉપર ગાડી ધેડા ચાલે છે અને આની ઉપર માસ ચાલે છે. આવા પ્રાધ સર્વે શહેરામાં હોય છે. આ આયેાવા સેન્ટર છે. અહીંઆં વેદાંત સેાસાઇટીની અધિષ્ઠાત્રી વેદ- માતા’ નામની અમેરિકન સન્નારી રહે છે. રાત્રે એજ મકાનના એક આરડામાં સૂઈ રહીશું અને પ્રાતઃકાળ થતાંજ રાજધાનીમાં ફરવા નીકળીશું. દર માણુસે પ્રાયઃ અઢી રૂપિયાનું ભાડું એક રાતનું પડશે અને ભાજન તે આપણી પાસે તૈયાર છેજ; બસ પચાત મટી. ઉઠા, મહાશય, ઉતાવળ કરા. સંધ્યાવંદનથી પરવારી લા. આજે આપણે ઘણું જોવાનું છે. સુસ્તીથી કામ ચાલશે નહિં. ડીઆળમાં પોણા સાત વાગ્યા છે, અને આપણે અહીંઆંથી સાડા આડ વાગે અવશ્ય નીકળવું જોઇએ. સૌથી પ્રથમ આપણે Vashington Monument, (વોશિંગ્ટન કીર્તિસ્તંભ) જોવાને જઇશુ. તેના દરવાજો નવ વાગ્યાથી ઉધડે છે. તે શુ એ વાશિગ્ટનને કીર્તિસ્તંભ છે ? હા જી, એ સર્વથી ઉંચા મિનારા જગતને તે મહાન પુરુષની કીર્તિનો પરિચય આપી રહ્યા છે. તે કહી રહ્યા છે કે;- જગતમાં તે માણસને ધન્ય છે કે જેણે પેાતાનું આયુષ્ય પોતાના દેશ અને પેાતાની જાતિની સેવામાં ખચ્યું હોય. જગતમાં અમર કોણ છે? મૃત્યુ સર્વેની પાછળ લાગેલું છે, પરંતુ તે જીવનને ધન્ય છે કે જે માનવ જાતિનાં દુ:ખા દૂર કરવામાં ખર્ચાયું હોય. જગતના વિષયાથી પર થાઓ; લેબ લાલચને લાત મારી; સમાન હક્કની દુંદુભિ વગાડે! અને મનુષ્યજાતિને ન્યાયની શિક્ષા આપે. સ્મરણમાં રાખા કે અંતે સત્યને વિજય થશે. સત્યનું પાલન કરતાં ગભરાશે નહિ. પરમાત્માપર વિશ્વાસ રાખે. જે માણૂસ ન્યાયના પથપર ચાલે છે તેને પરમાત્ના સહાય કરે છે. અમેરિકન જાતિએ ૧૭૭૬ માં