પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭
અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વૉશિંગ્ટન નગરી

અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વૉશિંગ્ટન નગરી ૧૭૭ ન્યાયને માટે યુદ્ધ કર્યું હતું અને પરમાત્માએ તેને સહાય કરી હતી. જે અમેરિકન લેાકા ન્યાયથી વિમુખ થશે તે પરમાત્મા તેમને તે માટે દડ આપશે. 27 મેશક, આપનું કહેવું યથાર્થ છે. આ કીર્તિસ્તંભ તેજ સત્ય સિદ્ધાંતની શિક્ષા આપે છે. હવે તે! આપણે ઘણા નિકટ આવી પહેાંચ્યા. જુએ દરવાજાની અહાર બીજા પ્રેક્ષકા પણ ઉભા છે. તેઓ મિનારાપર જવા માગે છે. અહા ! અહીં પણ્ ઇલિવેટર છે. એ ઘણું સારૂં થયું, નહિ તો ઘણી ઉંચાઇ ચઢવી પડત. આ અમેરિકા છૅ, શ્રીમાન ! અહીંના લોકો વ્યર્થ દુ:ખ સહન કરતા નથી; તેને નિવારવાની કે યુક્તિ શોધીજ કાઢે છે. તેએ આપણા દેશના લોકાની પેડે કિસ્મતના બરાસાપર બેસી રહેતા નથી. તે કોઇ ચાલે! લિવેટરની અંદર. સર-૨-૨૨-૨-૨-~ર કરતે! ઇલિવેટર ઉપર ચાલ્યા અને થોડી વારમાં આપણે ઉપર પહેાંચી ગયા. આપના ધારવા પ્રમાણે એની ઉંચાઇ કેટલી હશે ? આવે, આ માણસને પૂછીએ. એ અહીંના નોકર જણાય છે. તે કહે છે કે આ મિનારાની ઉંચાઇ ૫૫૫ ટ્રીટ અને ૬ ઇંચ છે. જગતના સર્વામિનારાએ કરતાં એ ઉંચે છે. બહારના ભાગ મેરીલડના સંગેમરમરથી આંધવામાં આવ્યા છે, અને શેષ સર્વ ભાગ ન્યૂ ઇંગ્લાંડના ગ્રેનાઈટ ( Granite) પત્થરથી બાંધવામાં આબ્ય છે. આ કી તૈસ્તભપર આગચાલીસ લાખ રૂપીઆથી અધિક ખર્ચ થયા છે. રીને તે વળા કહે છે કે ર તમે જો પ્રત્યેક માળની પઠારપર ઉત- જોશે તે તમને ધણુ! સારી સારી જાતના પત્થરા જણાશે. આ આ પ્રકર