પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
અમેરિકાનો પ્રવાસ

૧૭૮ અમેરિકાના પ્રવાસ છે, પરંતુ પત્થર ભિન્ન ભિન્ન દેશામાંથી લાવીને અહીં જડવામાં આવ્યા છે. ચીન, શિયામ, જાપાન આદિ દેશનાં ચિહ્નો તે! અહીં ભારતવર્ષનું એક પણ ચિહ્ન નથી ! તેની પાસે દેશતિષી જ્યા વાશિગ્ટનને ભેટ કરવા લાયક કોઇ પણ વસ્તુ નહેાતી, અને હાય પણ કેવી રીતે ? આવે!, આ બારીમાંથી નગરની શેાબા જોઇએ. આ જુએ, પ્રત્યેક ભાગમાં બબ્બે ખારીએ છે અને બધી મળીને આ છે. આ તરફ દ્રષ્ટિપાત કરે. આ સામે ઉત્તર તરફ જે શ્વેત ભવન દ્રષ્ટિગોચર થાય છે તેજ શ્રીમાન પ્રેસિડેન્ટ માયનું વિશાળ ગૃહ છે. હાલમાં એમાં પ્રેસિડેન્ટ ટૅક્ટ વિરાજમાન છે. પેલું પૂર્વ તરફ જે ગુંબજવાળુ મેટું ભવન જણાય છે. તે રાજ- ધાનીની પ્રધાન ઈમારત છે. આપણે ત્યાં જઇને તે જોઇશું. એ એ ભવનાની વચ્ચે દૂર સુધી દ્રષ્ટિ ફૂંકા. કેવું અપૂર્વ દશ્ય છે! ઉદ્યાતાને દેખાવ કેવે! મનહર છે! જરાક અધિક દ્રષ્ટિ દોડાવીને પેલા સુંદર પહાડનું દૃશ્ય પણ જુએ ! આ તરફ નજર ફેક. પાટા- મેક નદી કેવી ચક્કર ખાતે ચાલી જાય છે ! માઇલે સુધી તેના પ્રવા હુની શૈાભા જુએ. જરા આ પશ્ચિમ તરફના રગ જુએ. પેલા દૂર આવેલા વર્જી- નિયાના નીલ પર્વતોની શ્રેણીઓ કેવું સાંદર્ય દર્શાવી રહી છે ! પ્રકૃતિની શેાબાનુ શું વર્ણન કરીએ ? અહા ! પ્રભુની લીલા અપરપાર છે. સત્ય છે કે જગતના વિષયેાથી પર થઇ તેમને નીચે છેડી દેવાધી૪~બંધન તેંડી નાખવાથીજ સારા આનંદ મળી શકે છે. ચે ચઢવાથી આપણી દ્રષ્ટિના ( scope ) લા વધે છે, અને સકુ- ચિતપણું નષ્ટ થઈ જાય છે. કૂપમંડૂકના ક્ષુદ્ર વિચારે। દૂર થઇ જાય છે.