પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯
અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વૉશિંગ્ટન નગરી

અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વૉશિંગ્ટન નગરી ૧૭: મહાત્માઓના કીર્તિસ્તંભ એટલા માટેજ અધાવવામાં આવે છે. જ્યોર્જ વાશિંગ્ટનતા મહાન આત્મા આપણને એજ શિક્ષા આપે છે. તેના કાર્તિસ્તભપર ચઢવાથી તે મહા પુરૂષનાં મહાન કાર્યોના અનુ- ભવ થાય છે. જીએ, દશ તે અહીંજ વાગી ગયા. ચાલે જલદી, હજી ધણું જેવાનું છે. × ઠીક, ચાલે આપણે અમેરિકાના પ્રેસિડેન્ટનું શ્વેત ભવન ( White House ) જોવા જઇએ. રસ્તામાં સ્મિથસેનિયન શાળા ( Institute ) પણ જોતા જશું, તેમજ જાતીય સંગ્રહસ્થાન પશુ નિકટમાંજ છે, તેનાં પણ દર્શન કરતા જઇશું. કદાચ આપ મિથસેનિયન શાળાની હકિકત જાણવાને ઉત્સુક શે; લે હું તેનુંજ વર્ણન પ્રથમ કરૂં છું. સ્મિથસન નામ એક ભદ્ર અંગ્રેજ વિજ્ઞાનના પ્રચાર કરવાના ઘણા શેખ ધરાવતા હતે. તેણે પેાતાની સર્વ સંપત્તિ કે જે પ્રાયઃ પંદર લાખ રૂપીની હતી. તે એવી સર્વે સરકારને સ્વાધીન કરી કે તેનાવડે વાશિંગ્ટન નગરમાં એક વૈજ્ઞાનિક શાળા ખેાલવી. આ શાળાદારા વિજ્ઞાનને પ્રચાર સર્વ સાધારણ સુધી કરવાના તે ઉદાર અગ્રેજના ઉદ્દેશ હતો. આ ઘટના ૧૮૨૯ ની છે. અમેરિકન સરકારે તે રકમમાં ખીજી ચેડીક રકમ ઉમેરી ૧૮૪૬ માં આ વૈજ્ઞાનિક શાળા- ની સ્થાપના કરી અને તેનું નામ ઉક્ત દાનવીરના નામપરથી સ્મિથસાનિયન શાળા' રાખવામાં આવ્યું. આ તો આ શાળાના ઇતિહાસ થયે, હવે તેની અંદર શું છે, તે આપણે જોઇએ. આ જુઓ, અમેરિકાના મૂળ નિવાસીઓનાં નામનિશાન ! આ