પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ માખા ઓરડા આવીજ પ્રાચીન વસ્તુઓથી ભરેલે છે. અમેરિકાના રાતા ઇન્ડીઅનેનાંધરાના નમૂના જુએ. ચાર પાંચ લાકડાં ઉભાં કરી તેમને તેઓ કપડાંવતી ઢાંકી લેતા હતા. બસ એજ તેમનું ધર ! તેમનાં ધનુષ્ય બાણુ, તેમની દેવી, તેમના દેવતા, તેમનાં ઉપાસના સ્થાન, એ સર્વે ખાળકાની રમત સમાન છે. સભ્યતાની આ આરંભા- વસ્થા છે. ખસ, આવીજ પ્રાચીન વસ્તુએ અત્ર દેખાડવામાં આવી છે. જાતીય સંગ્રહસ્થાન પણ સાધારણું સંગ્રહસ્થાનના જેવુંજ છે. તેમાં જાત જાતનાં પક્ષીએ, ાનવરે, પશુઓ, કીડાઓ વગેરેના નમૂના દર્શાવવામાં આવ્યા છે. આવે, આપણે આવશ્યક અને મૂળ વસ્તુ જોવા જઇએ. × ×

આ સફેદ સ્તભાવાળુ મકાન ‘શ્વેત ભવન’ (White House) કહેવાય છે. અમેરિકન જાતિના પ્રેસિડેન્ટ શ્રીમાન ટૅક્ટ અહીંજ વિરાજે છે. એજ પ્રેસિડેન્ટનું નિવાસસ્થાન છે. ચાર ચાર વર્ષને અતરે અમેરિકન લેાકા પોતાના પ્રેસિડેન્ટની ચૂંટણી કરે છે. આજ માણસ તેમના પ્રધાન, રાજા, મહારાજા જે કહે તે છે. ચાર વર્ષ પછી પુનઃ ચૂંટણી થાય છે, અને સર્વપ્રિય પુરૂષને પ્રેસિડેન્ટ બનાવ- વામાં આવે છે. × આ શ્વેત ભવનના પાયા ૧૭૮૨ ના ટાબર માસમાં પૂજ્ય વર જ્યા વાશિગ્ટને નાખ્યા હતા. ૧૭૯૯ માં એ ભવન બંધાઇને તૈયાર થયું. એ ઇમારત નિય! પત્થરની છે. તેની લબાઈ ૧૭૦ ફીટ અને પહેાળાઈ ૮૬ ફીટ છે. ઠીક, ચાલે, હવે જરા અંદર જઇને જોઇએ. દ્વારપાળની આજ્ઞા લેવી આવશ્યક છે. આ ઝેડ કેવા સુંદર