પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વૉશિંગ્ટન નગરી

અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વાશિગ્ટન નગરી ૧૧ ખુાય છે ! ગ્રીષ્મ ઋતુમાં એ કે આનંદ આપતા હશે ! આ બીજા દ્વારપાળને પૂછીને અંદર જઇએ છીએ. આ પ્રેસિડેન્ટના ભવનનાં ચીનાઈ વાસણા છે. એ અતિ કિંમતી છે. વખતેવખત એ સાફ કરવામાં આવતાં હાવા એઇએ. દિવાલા- પર આ દેવીએનાં જીવતાં જાગતાં ચિત્રા જુએ. આ તૈલચિત્ર છે, કારીગરાના હસ્તકૈાશલ્યના નમૂના છે. આ દેવી ટાયલરનું ચિત્ર છે, અને પેલું શ્રીમતી રૂઝવેલ્ટનું છે. ઉત્સવના સમયમાં પ્રેસિડેન્ટ આ ભવનમાં પેાતાના મિત્રાનુ સ્વાગત કરે છે. આ હાલતી સાવટ અપૂર્વ છે. આ મેજોની ઉપરનુ સામેરી કામ તેા જુએ. પેલી સામેની દિવાલપર જે આસાએ ટાંગેલા છે તેની કિંમ્મત અતિ વિશેષ જાય છે. ખારીએના પડદાની શોભા તે આરજ છે. છતમાંનું સુવર્ણ કામ અતિ ઉત્તમ છે. ગમે તેમ હૈ, પરંતુ આપણા રાજા મહારાજાને આ લોકા પહેાંચી શકે એમ નથી. તેમનાં ભવનાનુ સૌંદર્ય આના કરતાં અનેક- પુટ વિશેષ હાય છે.

X Xx

× ઘડીઆળમાં હમણાં એક વાગી ગયા છે. ભાજન કરીને આપણે રાજધાનીનું બૃહત્ ભવન જોવાને જઇશું. ×

× રાજધાનીના આ બૃહત્ ભવનની શેાભા ખરેખર દર્શનીય છે. આ ઇમારતની બનાવટ અતિ ઉત્તમ પ્રકારની છે. એને મેાટા ગુંબજ શુ કહે છે ? આ ગુંબજ ઉપર ફાનસ છે અને ફ્રાનસની ઉપર ! આહા ! સાક્ષાત્ સ્વતંત્રતા દેવીની મૂર્તિ છે ! આજ દેવી સર્વ સિદ્ધિ- દાયિની છે. એજ માક્ષદા ત્રીભગવતી છે. દેવીના જમણા હાથમાં