પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ૧૮૨ તલવાર છે અને ડાબા હાથમાં પુષ્પમાળા છે. આ મૂર્તિનાં દર્શન કરવાથી મનમાં કેવા પવિત્ર અને ઉચ્ચ ભાવાના ઉદય થાય છે ? અરે તેનું વર્ણન કરવાની શક્તિ આ લેખિનીમાં ક્યાંથી હાય ? દેવીના મસ્તક ઉપર અમેરિકન પતાકાની ચાદર છે. ખેર, એ તા સા સાની શ્રદ્ધાની વાત છે. સૂર્યવશીએએ સૂર્યચિત્રિત ચાદર ભેટ કરી, ચંદ્રવશીએએ ચચિત્રિત ચાદર ભેટ કરી અને જેમની પાસે ભેટ કરવાને કાંઇ નહેાનું તેમણે પોતાના હૃદયથીજ દેવીના ચરણને ચુસ્ખન કર્યું. દેવીને નમસ્કાર કરીને અંદર જઇએ છીએ. આ દરવાનની સાથે જઇને જોઇશું તે ઠીક થઇ પડશે, કારણ કે એની સાથે રહેવાથી કેટલીક નવી વાતો જાણવામાં આવશે. મધ્યના ચક્કરથી આરંભ કરીશું. ગુંબજવાળા આ મેટા ચક્કરને રાજધાનીના બૃહત્ ભવનનું કેન્દ્ર સમજે; બાકીના સર્વ એરડાએ એની આસપાસ આવેલા છે. આ ગાળ ગૃહના ગુબજ ઉપર “ અમેરિકા દેવી ’ની મૂર્તિ છે. એ શું કહી રહી છે? વિચાર કરી જુઓ. એના પગની ઉપર ગરૂડ પેતાની પાંખ પ્રસારીને ખેડે છે; એ મૂર્તિની ઢાલ “ યુનાઇટેડ સ્ટેટસ ” એ નામથી અંકિત છે, અને એ ઢાલ એક વેદીની ઉપર આશ્રિત છે. એ વેદીની ઉપર આ શબ્દો કાતરેલા છે: er "> પામેલા }} “ July 4, 1776. ઇ. સ. ૧૭૭૬ ના જુલાઇની ૪ થી તારિખ. આ દિવસે અમે- રિકા (યુનાઈટેડ સ્ટેટસ) ના જન્મ થયો. એ દિવસે અમેરિકાના સાચા પુત્રાએ સ્વતંત્રતાની ઘેાષા ( Declaration of Independence) કરી. એ દિવસ અમેરિકાના પવિત્ર દિવસ છે અને પ્રતિવર્ષ એ દિવસે માટે ઉત્સવ પાળવામાં આવે છે.