પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વૉશિંગ્ટન નગરી

અમેરિકાની પ્રસિદ્ધ રાજધાની વાશિગ્ટન નગરી ૧૮૩ અમેરિકા દેવીનું ધ્યાન કયી તરફ છે? દેવી આશાપૂર્ણ ધ્યાનથી ૧૭૮૭ ના સપ્ટેમ્બરની છ મી તારીખને ન્યાયાશ્રિત નિયમબદ્ વ્યવસ્થાપત્ર (Constitution) સાંભળી રહી છે ! આ મૂર્તિ મહાન પવિત્ર ભાવ ઉત્પન્ન કરે છે. શું અમે તેનુ યથાસ્થિત વર્ણન અત્ર કરી શકીએ એમ છે ? એને ઉત્તર અમે આપતા નથી. ચાલે, આગળ ચાલો, ઘડી- આળમાં તે ત્રણ ઉપર થઇ ગયા છે. ગાળગૃહની દીવાલો પરનાં ચિત્રાપર દ્રષ્ટિપાત કરી. એ પણ તૈલચિત્ર છે. પ્રથમ ચિત્ર ભૂગેલવેત્તા કોલમ્બસના આગમનનું છે. જ્યારે તે ૧૪૯૨ ના આટાબરતી ૧૨ મી તારિખે સેનસાલેડરમાં ઉત્તર્યાં તે પ્રસંગનું એ ચિત્ર છે. બીજું અને ત્રીજું, એ ચિત્રા કાણુ જાણે કાનાં છે ? હવે ચેયું જુએ. જે યાત્રાળુએ ( Pilgrims ) ઇંગ્લાંડના અન્યાયથી બચવાને અમેરિકામાં નાશી આવીને વસ્યા હતા તેમનું એ ચિત્ર છે. પાંચમું ચિત્ર ધૈષણાપત્ર સબંધી છે. અમેરિકન સંસ્થાનાના નેતાઓએ ઇંગ્લાંડથી જુદા પડી પોતાને સ્વતંત્ર જાહેર કર્યાં હતા તે પ્રસંગનું એ ચિત્ર છે. છઠ્ઠું ચિત્ર જનરલવર ગાયનીના પરાભવનું છે. યુદ્ધ અંગ્રેજ સેનાપતિએ પરાસ્ત થઇને પેાતાનાં હાથયાર અમેરિકનોને સોંપ્યાં તે દેખાવ એમાં આપે છે. સાતમું ચત્ર કાર્યવાલિસના પરાભવનું છે. જનરલ કાર્નલિસ અંગ્રેજી સેનાના મુખ્ય સેનાધિપતિ હતો. તેને પરાભવ થયા પછીજ અમેરિકન યુદ્ધને અંત આવ્યો હતેા. આઠમું ચિત્ર તે પ્રસંગનુ છે કે જ્યારે જનરલ વોશિંગ્ટન માતૃભૂમિની સેવા કરી, તેનાં અધને કાપી, તેને સ્વતંત્ર કરી, પોતાની માતાને એક સાધારણ પુત્ર બન્યા હતા. આ ચિત્ર અતિ મહત્વનું છે. એ આત્મસમર્પણનું સાચું ઉદાહરણ છે. સેનાની સર્વ સત્તા જનરલ વોશિંગ્ટનના હાથમાં હતી, જો તેઓ ઇચ્છ