પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
અમેરિકાનો પ્રવાસ

૧૮૪ અમેરિકાના પ્રવાસ કરત તે નેપોલિયનની પેઠે દેશને પોતાને આધીન કરી લેત; પરંતુ નહિ, તે વીતે પોતાની માતાપર સાચો પ્રેમ હતા.

આજે કોંગ્રેસનુ કામકાજ ચાલી રહ્યું છે. ચાલે જરા તે તરફ પણ દ્રષ્ટિપાત કરતા જઇએ. અહીં તે ધણીજ ભીડ છે. વારાફરતી લાકાને ગૅલેરીમાં જવા દે છે. આપણે વારે આવશે ત્યારે આપણે પણ અંદર ધુસી જઇશું. હું! આ શું ? નીચલા હાલમાં તે ચેડાકજ મેમ્બરા છે. ખુર- શીઓ ખાલી છે. એક સેનેટર વ્યાખ્યાન આપી રહ્યા છે. શ્રાતા આડક્શજ છે. અલબત્ત, ગૅલેરીઆનાં સ્ત્રી પુરૂષ ભરાયેલાં છે. એમ કેમ ? એનુ રહસ્ય થોડીવાર પછી સમજાશે. અહીંનુ વૃત્તાંત કેાઇને પૂછી લખ્યું. સેનેટના આ હૅાલ ખાસ્સા મેટા છે. એની દિવાલેાતી સા વટમાં સેાનાનું કામ પુષ્કળ છે, અને ચિત્રવિચિત્રતાની તેા વાતજ શ્રી કરવી ? છત, દીવાલ, આરસા આદિ સર્વ કલાકાશલ્યના નમૂના છે. દેશના મહાન પુરૂષોને સર્વ સ્થળે જગ્યા આપવામાં આવી છે, તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પ્રત્યેક ખુશીની સામે એક એક ઢળતું ટેબલ છે. પ્રેસિડેન્ટનુ ટૅબલ પ્લેટોર્મની ઉપર વચમાં છે.

હવે અધિક શું જોવું છે ? ચાલો, હવે જઇએ. આખા દિવસ ભ્રમણુ કરવાથી થાકી ગયા છીએ. પુનઃ કોઇ વાર આવીશું. આજે આટલી સહેલ બહુ છે. બીજા કાઇ દિવસે છૂટી મળશે તો બાકીના ભાગની સહેલ પણ કરાવીશ. આથી અધિક જોયું તે હવે મઝા નહિ પડે, કારણ કે મસ્તિષ્ક શ્રમિત થઇ ગયું હોવાથી તે અધિક ગ્રહણ કરશે નહિ.