પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિધાર્થીઓને પરિશ્રમ શીખવું જોઇએ. એમ કરવાથીજ શારીરિક, માનસિક અને આત્મિક ખળ વધે છે. જે માણસે! પાતાની લડાઇ ખીજાની પાસે લડાવે છે, જેઓ પોતાનાં કામ અન્યના આધારે સિદ્ધ કરવા માગે છે, તેમના આત્મા ભીરૂ અને માનસિક વ્યાધિથી ગ્રસિત થઈ જાય છે. આપણા વિદ્યાર્થીઓને આત્માવલબનને સિદ્ધાંત શીખવવામાં આવતા નથી. આ કારણથી આજે આપણી સમગ્ર ન્નતિ પાતાના પગ ઉપર ઉભી રહેવાને અશક્ત છે. આપણી દૈનિક આવશ્યકતાએ પૂર્ણ કરવાને માટે સામાન બહારથી આવે છે ! આપણે આપણાં કામ કરવાને માટે બીજાનાં મુખ તરફ જોઇએ છીએ ! આપણામાં મનુષ્યત્વ રહ્યું નથી ! સાધારણુ કામ કરવાને માટે પણ આપણને બીનએની આજીજી કરવી પડે છે ! આ સર્વ નિર્ભલતાએ આપણામાં આવી છે તેનું કારણ એજ છે કે આપણને પ્રાર'મમાં આત્માવલંબનની શિક્ષા આપવામાં આવતી નથી. આથી જ્યારે કાઈ મુશ્કેલી આપણી સામે આવી પડે છે ત્યારે આપણને કાંઇ પણ સૂઝ પડતી નથી. ગયા. ઉનાળામાં હું મારા એક મિત્રને મળવાને માટૅ (બિજનેર જીલ્લામાં આવેલા) ધામપુરમાં ગયા હતા. ત્યાં અમે હાથી ઉપર બેસીને રામગગા તરફ કરવા ગયા. તે સમયે વર્ષાદ થયે નતો. રામગગાના તટપરની ખેતી ઘણી સુકાઈ ગઈ હતી. નદીમાં ઘણું જલ હતું. કૃષિ- કારશબિચારા નાની નાની ડેલામાં પાણી ભરી લઈ જસિંચન કરતા હતા. તેમની આવી દશા જોઇ મને અત્યંત યા ઉત્પન્ન થ અમેરિકામાં આવી દશા ક્યાંય પણ લેવામાં આવતી નથી. સામે આવડી મેટી નદી વહે અને કિનારાપરની ખેતી સૂકાઇ જાય એ કેટલા આશ્ચર્યની વાત છે! એનું કારણ સ્પષ્ટજ છે. આપણા દેશના લોક પોતાની બુદ્ધિનો ઉપયાગ કરતાં શીખ્યા નથી. જ્યારે પોતાની ઉપર કોઈ મુશીબત આવી પડે છે ત્યારે આપણા લોકા માથે હાથ દઈને ૨૦૧