પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૬
અમેરિકાનો પ્રવાસ

૨૦૬ અમેરિકાના પ્રવાસ એસી રહે છે. આજ કારણથી દેશમાં આટલા બધા પહાડા અને નદી નાળાં હોવા છતાં ખેતીની આવી દશા છે ! આપણા દેશના લેકે યંત્રનો ઉપયોગ કરી જાણતા નથી. અમેરિકામાં એક પપ લગાડી દઈ દુજારે વીધાં જમીનમાં જલસિચન કરી દેવામાં આવે છે. ત્યાંના લાક ઘેગી, સાહસિક અને આત્માવલી હાય છે; પરંતુ ઉલટપક્ષે આપણા લકે પેતાની બુદ્ધિના લેશ પણ ઉપયોગ કરતા નથી. જે કાંઈ ખાવા આદમના સમયથી ચાલ્યું આવે છે તેનીજ સાથે તે માથાકૂટ કર્યા કરે છે. તે ઉન્નતિનું તે નામ પણ લેતા નથી. શાળામાં ભણાવનાર અધ્યાપકા સારી રીતે જાણે છે કે જે વિદ્યાર્થી પોતાના પ્રશ્નનો પાતે નિર્ણય કરતા નથી અને ઈતર વિદ્યાર્થી- એની નકલ માત્ર કરે છે તે અંતે કાંઈ પણ કામને રહેતા નથી. તેની બુદ્ધિ વિકાસ પામતી નથી, તેના આચાર સુધરતા નથી અને તેનામાં મનુષ્યત્વ પણ આવતું નથી. આજે આપણે આજ પ્રકારની શિક્ષા આપણાં સંતાનેાને આપી રહ્યા છીએ, કારણુ કે આપણી શિક્ષાના સર્વે આધાર ભિક્ષાવૃત્તિપર છે. અત્ર અમે સાથી પ્રથમ અમે- રિકાના એક આલકનું ઉદાહરણ આપી અમારી વાત સ્પષ્ટ કરીએ છીએ. એકવાર સિમેટલમાં હું પોસ્ટઓફિસમાં મારા કાળા લેવાને ગયો. હું પાછા ફરતા હતા ત્યારે સડક પર છ વર્ષને એક બાલક વર્તમાનપત્ર વેચતા મારા જોવામાં આવ્યા. જ્યારે હું તેની આંગળ થઇને જતા હતા ત્યારે તેણે મને કહ્યું: tr .. મહાશય, આપ વર્તમાનપત્ર ખરીદશે। ? ના, મારે વર્તમાન પત્ર જોઇતું નથી.” મેં ધીમેથી ઉત્તર આપ્યા. “ કેવલ એક પૈસે, અધિક નહિ. ” તે બાળકે મિષ્ટ સ્વરે કહ્યું. મે કહ્યું:- નહિ, મતે વર્તમાન પત્રની જરૂર નથી. ” આલકઃ કૃપા કરીને અવશ્ય ખરી; એક પૈસા એ કાંઇ માટી રકમ નથી.”