પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિધાર્થીઆના પરિશ્રમ ૨૦૭ તે બાલકના આગ્રહથી મે ગજવામાંથી એક પૈસા કાઢી વર્તમાન- પત્ર ખરીદી લીધું અને તેને પૂછ્યું: tr

  • શું તારા બાપ ગરીબ છે ?

આ સાંભળી તે છેકરા અતિ વિસ્મિત થયે. તે મારી તરફ જોઈને આપે આવે! પ્રશ્ન શામાટે કર્યો ? મેં કહ્યું:- તું વર્તમાન પત્ર વેચે છે તેથી. "2 બાલક:~ શું વર્તમાનપત્ર વેચનારા ગરીબ હોય છે ? હું ખશીયાણે પડી જઇને એલ્યેઃ “ના, ના, મારે! આશય એ છે કે તારી ઉમ્મર આટલી નાની છે, અને અત્યારથી તું વર્તમાનપત્ર વેચીને દ્રવ્ય કમાવા લાગી ગયેા હું ! ” તેણે આશ્ચર્યચકિત થઇને મારી તરફ જોયું અને પછી અતિ જીસ્સાથી એલ્યોઃ ખેલ્યાઃ ક


k >> જુએ, મહાશય ! મારા બાપ ગરીબ નથી, પરંતુ હું મારા આપને આશરે રહેવા માગતા નથી. આ જે કપડાં મે પહેયી છે તે મે મારી પાતાની મહેનતથી ખરીધાં છે; અને મારા પોતાના ખર્ચને માટે ભારે જે રકમ જોઇએ છે તે હું મારા પોતાના ઉદ્યોગથી કમાઉ છું. મારા પચાસ ડૉલર બેંકમાં જમા છે.’ તે બાલકના આ શબ્દએ મારી ઉપર ઘણી ભારે અસર કરી. હું મારા મનમાં ખેલ્યાઃ- અમેરિકાને છ વર્ષને બાલક પોતાનું જીવન સ્વતંત્રતાપૂર્વક વ્યતીત કરે છે. તેને કાની પરવા નથી. તે જાણે છે કે હું મનુષ્ય છું. પરમાત્માએ તેને હાથપગ આપ્યા છે તેને યથાર્થ ઉપયોગ તે કરી જાણે છે. એક અમારે પણ દેશ છે, કે જ્યાંના છ વર્ષના છેકરાને મુખ ધોવાની શુદ્ધિ પણ હાતી નથી ! છ વર્ષના બાલા તા શું, પરંતુ શાળા પાશાળામાં ભણતા વિદ્યાર્થીએ પણ માબાપની ઉપર નિર્ભર રહીને વિધાભ્યાસ કરે છે! જો કોઈ મહિનામાં તેમને