પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિધાર્વાંગ્માના પરિશ્રમ કામ લાગે છે. જે યુનિવર્સિટીમાં Quarter System પ્રચલિત નથી તેમાં આદું અર્વા વર્ષને અંતરે પરીક્ષા થાય છે, અને તેમાં વિધાર્થી જે વિષયમાં નાપાસ થાય તેજ વિષયમાં તેને નાપાસ સુ વામાં આવે છે. મહિના દોઢ મહિના પછી તે વિષયમાં પુનઃ તેની પરીક્ષા લેવામાં આવે છે. જે તે સર્વથા અજ્ઞાત જમ્મુાય તે નિરૂપાયે તેને તે વિષય નવેસરથી પુનઃ શીખવવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકામાં બ્રિક્ષાને માટે સર્વ પ્રકારની સગવડ કરવામાં આવી છે, કારણ કે શિક્ષા વિના મનુષ્ય પશુ સમાન છે. t જ્યારે હું ભ્રમણુ કરવા નીકળ્યેા ત્યારે અમેરિકાનાં ગામડાંમાં શિક્ષાના પ્રબષ કેવા છે તે જાણવાની મને ઉત્કટ ઇચ્છા હતી; અને નાનાં નાનાં ગામેામાં પણ જ્યારે મે આધુનિક આવશ્યકતાનુસાર શાળાઝ્મા સ્થાપિત થએલી ને! ત્યારે મારા આશ્ચર્યના પાર રહ્યા નહિ. જે ગામમાં દશ ધર હોય ત્યાં પશુ એક ઉત્તમ શાળા વિદ્યમાન ડાય છે. કૅલિકોર્નિયા ”ના દક્ષિણુ ભાગમાં રેડૐડઝ (Redlands) નામના એક સુંદર કસમે છે. તે કસબામાં મે કેટલાંક વ્યાખ્યાન આપ્યાં હતાં. ત્યાંની હાઇસ્કૂલમાં સર્વ વિદ્યાર્થીઓની સમક્ષ મેટા હાલના પ્લટકામ ઉપર ઉભા થઈને જ્યારે મે વ્યાખ્યાન આપ્યું અને મારી સન્મુખ સુંદર અને નિરોગી છોકરા છોકરીઓને બેઠેલાં જોયાં ત્યારે મારું હૃદય ભરાઇ આવ્યું. હું મનમાં ખેલ્યેા કે એક આ મુ દેશ છે કે જેમાં બાલકાને માટે શિક્ષાને આવા સરસ પ્રબંધ છે, અને એક અમારે પણ અભાગી દેશ છે કે જેમાં લાખા બાલકા અવિ ઘાના અધકારમાં પડેલાં છે! તેઓ કીડાની પેઠે ઉત્પન્ન થાય છે અને ઝોડાની પેઠેજ મરણુ પામે છે. જીવન એ શી વસ્તુ છે તે તે જાણુતાંજ નથી, ારણ કે શિક્ષા એજ એક એવું સાધન છે કે જે આપણને માનવશ્ર્વનના સુખને આસ્વાદ ચખાડી શકે છે.