પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ વિધાલયે. અત્યંત પ્રસિદ્ધ છે. તેમાં પી તક આપવી પડે છે, પરંતુ જે વિદ્યાર્થી નિર્બન હોય છે તેમની ફ્રી મા પણ કરવામાં આવે છે. પ્રત્યેક મોટા શહેરમાં રાત્રીશાળા સ્થાપિત થયેલી છે, જેમાં મજુરીના ધંધા કરનારા લેકે વિદ્યાધ્યયન કરે છે. શહેરામાં કેટલીક ટેક્નીકલ કોલેજો અને યુનિવર્સિટી પશુ સ્થાપિત થયેલી છે. તેમાં વિદ્યાર્થીઓ ાડા ખર્ચથી અભ્યાસ કરી કલાકાશયમાં નિપુ થાય છે. કારનેગીનું પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય ચેડી ડી લઇ વિદ્યાર્થી- અને ક્લાકાશલ્ય શીખવે છે. મોટી ઉમ્મરના વિદ્યાર્થીમ પણ યુનિ- વર્સિટીઓમાં વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. સિક્રમે યુનિવર્સિટીમાં ૧૦ વર્ષના એક વિદ્યાર્થી એમ.એ. ની પદ્મી પ્રાપ્ત કરવાને માટે તૈયારી કરતા હતા અને તેની સ્ત્રી પણ તેની સાથે અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થી જે વિષયમાં નિર્મલ હેાય તેમાં તે ખાસ વિદ્યાર્થી ખૂનીને સંપૂર્ણતા મેળવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકાના લેકા શિક્ષાને! મહિમા સારી રીતે જાણે છે, અને જેમ બને તેમ સર્વ સાધારમાં તેને પ્રચાર કરવાને તે પ્રયત્ન કરે . હવે જરા પરીક્ષાની હકિકત સાંભળી લે. જે યુનવર્સિટીઓમાં Quarter System ચાલે છે તેમાં ત્રણ ત્રણ મહિનાને અંતરે પરીક્ષા થાય છે. વિદ્યાર્થીઓને આ પરીક્ષા દ્વારા Credits મળે છે. જે વિદ્યાર્થીઓની પાસે આખા વર્ષને માટે ખર્ચના પૈસા હૈાતા નથી તેઓ ત્રણ મહિનાના અભ્યાસ પૂર્ણ કરી ચાલ્યા જાય છે. જ્યારે તેમની પાસે પુનઃ રૂપીઆ એકત્રિત થાય ત્યારે તેઓ પાછા આવે છે. તેઓ પાછા આવીને જ્યાંથી અધ્યમન છોડયુ હોય ત્યાંથીજ પુન: જીરૂ કરી દે છે. વચમાં વર્ષોનાં વર્ષો ચાલ્યાં જાય તેની કાંઇ હરકત નહિ. જ્યના અભાવને લીધે કેટલાક વિદ્યાર્થીઓને પછી પ્રાપ્ત કરતાં આ સાત વર્ષ લાગી જાય છે. તેમને પાછો અભ્યાસ તેમને હમેશાં