પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓના પરિશ્રમ ૧૫ છે. કેટલાંક સસ્થાનેમાં તે એકથી અધિક વિશ્વવિદ્યાલય છે, જેમાં વિદ્યાર્થી સાહિત્ય, વિજ્ઞાન, એન્જીનિયરીંગ આદિ વિષયાની શિક્ષા ગ્રહણ કરે છે. આ વિશ્વવિદ્યાલયામાં ડી ઘણી ઘેાડી લેવામાં આવે છે. અહીં વિધાર્થીઓને ઉચ્ચમાં ઉચ્ચ પક્તિની શિક્ષા મળે છે. પ્રત્યેક વિશ્વવિદ્યાલયમાં લાખા રૂપિઆ ખર્ચી શિક્ષાની સંપૂણૅ સામગ્રી સંગ્ર- હીત કરવામાં આવેલી હાય છે. આ સાંસ્થાનિક યુનિવર્સિટીઓમાં શિક્ષાના સમય અર્ધા અર્ધા વર્ષના બે ભાગમાં વિભક્ત કરેલા હાય છે. યુનિવર્સિટીનુ વર્ષે સપ્ટેમ્બર માસમાં શરૂ થાય છે અને જાન્યુ આરીના અંતમાં અર્ધા વર્ષને વિદ્યાભ્યાસ સમાપ્ત થાય છે. વિદ્યા- ર્થીઓ પોતાની ઇચ્છામાં આવે તે વિષયને અભ્યાસ કરી શકે છે. જે તેમની ઇચ્છા અર્ધા વર્ષ પછી યુનિવર્સિટીનેા ત્યાગ કરવાની હોય તો તે સહેલાથી તેમ કરી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાના બાહુબલથી દ્રવ્ય કમાઇ વિદ્યાભ્યાસ કરે છે, તેથી તેમને રૂપીઆ પૂરા થતાં વિદ્યાલય છેડવું પડે છે. એન્ટ્રન્સ પર્યંત સર્વને મત શિક્ષા મળે છે, પરંતુ યુનિવર્સિટીમાં ફ્રી આપવી પડે છે. ફ્રી કોઈ સ્થળે ન્યૂત તે કાઇ સ્થળે અધિક હોય છે, પરંતુ તે એટલી અધિક હતી નવી કે જેથી વિધાર્થીના અભ્યાસમાં પ્રત્યવાય આવે. આ દેશનુ નામ યુના- ઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા છે; એમાં ઘણાં સંસ્થાને આવેલાં છે. પ્રત્યેક વિશ્વવિદ્યાલય પોતાના વિદ્યાર્થીઓને ખાસ અનુકૂલતા કરી આપે છે. તેમના સિદ્ધાંત એવા છે કે કાઇ પણ ખાલક વા બાલિકા વિધાથી વચિત ન રહેવી જોઇએ. આ તા થઇ સાંસ્થાનિક શિક્ષાપ્રણાલી. હવે અમેરિકાના ધન- વાનાની કીર્તિ સાંભળે. અમેરિકાના નિકાએ અનેક મેટાં મેટાં વિશ્વવિદ્યાલયા સ્થાપિત કર્યા છે. “ હારવર્ડ, " કાલબિયા, “શિકાગા,” “ હૅનšાપકિન્સ, ” “ યેલ, ” તથા ” સ્ટેનડે,” એ વિશ્વ- ..