પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ પહેરાવવાને પણ નાકર જોઇએ છે અને સડાસમાં જવું ાય તાપણુ એક માણુસ લાટા પકડીને તેમની સાથે જાય છે! તેઓ માને છે કે હાયથી કામ કરવું લાસ્પદ છે ! હાથવતી કામ કરનારના દરજ્જો નીચા ગણ- વામાં આવે છે; તેમને મનુષ્ય ગણવામાં આવતા નથી ! ર૦ આવા સંસ્કારમાં ઉછરેલા ભારતીય યુવા અમેરિકામાં જઇને શું કરશે ? જો આપણા યુવકોને અમેરિકા જવાની ખાડાય તો તેમણે સૌથી પ્રથમ મજુરી કરવાની ટેવ પાડવી જોઇએ. મને ઘણા પા મળે છે, તેમાં મારા દેશબંધુએ લખે છે કે અમે અમેરિકા જઈને હર પ્રકારનાં કષ્ટ સહન કરવાને તૈયાર છીએ. આવા પત્ર વાંચીને મને હસવું આવે છે. અમેરિકામાં કેવાં કેવાં સંકટો સહન કરવાં પડે છે તેના આપણા વિદ્યાર્થીઓને કિંચિત્ પણ ખ્યાલ નથી. તેએ એમ ધારતા કરો કે ત્યાં એકવાર ખાવાનું મળશે તે તેટલાથી પણ ચલાવી લઈશું. આખું જગત જાણે છે કે ભારતવાસીઓ ભૂખે મરવામાં અતિ કુશલ છે, તે એક મૂડીભર ચણા કાકીને પણ રહી શકે છે. પરંતુ અમેરિકામાં એવી કુશલતાને ખીજીજ સનાથી ઓળખવામાં આવે છે. તે દેશમાં જે લેકે પેટ ભરીને ખાવામાં કુશળ હોય તેમનેજ માન મળે છે, અતે જે કામ કરે તેજ પેટ ભરીને ખાઈ શકે છે. કામ તેજ કરી શકે છે કે જેને બાલ્યાવસ્થાથી તે કરવાને અભ્યાસ હાય. અમે- રિકાના મેટા મોટા શ્રીમતે પોતાના છેકરાને કારખાનાંમાં કામ કરવાને મેલે છે. તેમના છેકરા કારખાનાં અને મીલેમાં સાધા- રણ મજુરાની પેઠે કામ કરે છે. મનુષ્યને પાતાના જીવનમાં મજુર અનવાની કાંઇ જરૂર નથી, પરંતુ તેણે મજુરી કરવાના અભ્યાસ જરૂર પાડવા જોઇએ, એથી મનુષ્ય હૃષ્ટપુટ, ચાલાક, ફૂટડા, ચપળ અને મજબૂત અને છે. ભારતવર્ષના શિક્ષિત લેાકા હાથથી કામ કરવામાં પપ માને છે. તે દશ રૂપીઆની તૈકરીને માટે લોકોની ખુશામત