પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિઝના નિર્ધન વિદ્યાર્થીઓના પરિશ્રમ ૨૧ કરતા કરશે, પરંતુ સ્વતંત્રતાથી મજુરી કરી પોતાનું પેટ ભરી શકશે નહિ. અમેરિકામાં ખેતરામાં વિધાર્થઆન સર્વ પ્રકારનાં કામો કરવાં પડે છે. તે દેશમાં ધાડાઓદ્વારા ખેતી કરવામાં આવે છે. તે દેશમાં બાદ તેા કેત્રલ માંસને માટે પાળવામાં આવે છે. વિદ્યાર્થીને હળ ચલાવવું, કાપણી કરવી, ધેડાઓની રખેવાળી કરવી, આદિ સર્વ પ્રકારનાં કામ કરવાં પડે છે. ઘણા કૃષિકારાને ત્યાં બારે માસ માણસા કામ કરે છે, પરંતુ ગ્રીષ્મઋતુમાં તેમને અધિક મન્નુરાની આવ- શ્યકતા હોય છે, જે વિદ્યાર્થી યંત્ર ચલાવવાના કામમાં નિપુણુ હોય છે તેને અધિક મજુરી મળે છે. અહીં યંત્ર દ્વારા કાપણી કરવામાં આવે છે. શ્વાસ પણ યંત્ર દ્વારા કાપવામાં આવે છે. સક્ષેપમાં કહીએ તો સર્વે કામ યંત્ર દ્વારા કરવામાં આવે છે. અહીંના કૃષિકારે પેાતાના ભાગ્યને ભરેાસે મેસી રહેતા નથી, સારા પાક ઉતારવાને માટે તે જાત જાતના રાસાયનિક પદાર્થોનો ઉપયોગ કરે છે. જો કોઈ વાર પાકને કીડા લાગે છે તો તેએ પેંટિસમીનથી છેડાને સ્નાન કરાવી દે છે. તેનાથી સર્વ કીડા મરી જાય છે. ડી રાત્રે જ્યારે હિંમ પડવાના ભય હેાય છે ત્યારે ખેડૂતા પુષ્કળ અગ્નિ કરી ધૂમાડા કરે છે. તે ધૂમાડા ઉપર જ ઠંડીથી જામી જાય છે અને પાકની ઉપર તંબુ સમાન બની તેને હિંમથી બચાવે છે. અમેરિકન લેાકાએ ભક્કાને વિશેષ ડાડા આવે એવા પ્રયત્ન કર્યા છે. એક છોડને શ ડેડા આવતા હાય તો તેને પદર ડાડા કેવી રીતે આવે તે વાતના તેઓ પ્રયત્ન કરે છે. જમીનની ઉપજ વધારવાને માટે પ્રત્યેક પ્રકારની વૈજ્ઞાનિક પ્રણાલીનેા ઉપયાગ કરવામાં આવે છે. તેઓ ઈશ્વર- દત્ત બુદ્ધિના યથાર્થે ઉપયાગ કરી તેનાથી લાભ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે. આપણા દેશના લોકોની પેઠે તે સર્વ દેાષ ધિરને આપે