પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨
અમેરિકાનો પ્રવાસ

ર અમેરિકાના પ્રવાસ નાખી પેાતે છૂટા થઇ જવાનો પ્રયત્ન કરતા નથી. મિર ન્યાયી છે, તેને હિંદુઓની સાથે કાંઈ દ્વેષ નથી. જે કામ અમેરિકાના લેકે કરી શકે છે તે આપણે પણ કરી શકીએ તેમ છીએ; પરંતુ ભેદ કેવલ એટલે છે કે અમેરિકન લોક ઉદ્યાગી, સાહસિક અને પુરૂષાથી છે. જ્યારે કાઇ મુશીબત તેમની સામે આવી પડે છે ત્યારે તેઓ ગભરાઇ જતા નથી, પરંતુ તેની સામે થવામાં૪ પેાતાનુ' અહાભાગ્ય માને છે. ગમે તેવું કઠિનમાં ફિન કામ કેમ ન હોય, પર'તુ તેની સિદ્ધિને ઉપાય અવસ્ય હોય છે. તે ઉપાય શોધી કાઢવાને માટે પરમાત્માએ આપણને બુદ્ધિ આપી છે. જે લોકો આ બુદ્ધિને ઉપયોગ કરતા નથી તેએ હમેશાં ઠાકર ખાય છે. વળી આપણી દુર્દશાનું એક ખીજું પણુ કાણુ છે. આપણા લેાકા પ્રાચીન પ્રમુાલીના દાસ છે. તે આગળ વધવા માગતા નથી. જે હળ ચાર હજાર વર્ષથી ચાલ્યાં આવે છે. તેજ આજપર્યંત વિધમાન છે. આપણા લોકોમાં કોઇ નવીન શેધ કરવાની શક્તિ નથી. આપણે પ્રાચીન વસ્તુઓ પ્રત્યે વિશેષ પ્રેમ રાખીએ છીએ. અમેરિકાના લેકે। સદા નવીન શેાધખાળ કરવામાં નિમગ્ન રડે છે, તેથી તે દેશમાં નિત્ય નવી શેાધખાળ થાય છે. ખેતર સિવાય મીલેા, કારખાનાં અને ખાગેામાં પણ વિદ્યાર્થીએ કામ કરે છે. અમેરિકામાં લાકડાંની મીલો પુષ્કળ છે, તેમાં દર વર્ષે કરાડા પ્રીટ લાકડાં કપાય છે. તેમાં કામ કરનાર વિધાર્થીને રાજના ઓછામાં ઓછા છ શિપ મળે છે. ગ્રીષ્મઋતુના ત્રણ મહિના કામ કરી વિદ્યાર્થીઓ આ મીલામાંથી પૂરતા રૂપીઆ કમાઇ લે છે. જ્યારે હું રેનિયરના લાકડાંના ધરખાનામાં કામ કરતા હતા ત્યારે મને રાજના પાણાસાત રૂપીગ્મા મળતા હતા. સાડાત્રણ મહિના કામ કરી મે મારા વિદ્યાભ્યાસ પૂરતા રૂપિઆ સચિત કરી લીધા હતા. મારી માસિક ખર્ચ કેવલ ૨૫) રૂપીના હતા.