અમેરિકાના નિધન વિદ્યાર્થીઓના પરિશ્રમ ૨૨૩ જે વિધાર્થીએ આગમાં કામ કરે છે તેમને તેમની મહેનતના પ્રમાણમાં વધારે મજુરી મળે છે; પરંતુ તેમનું કામ અતિ કર્ડિન હાય છે અને તેમને ખર્ચ પણ અધિક કરવા પડે છે. ઘણા મજુરા બાગબાનીનું કામ કરવા જાય છે. આ ગ્રીષ્મઋતુમાંજ Columbia કાલ'બિયાના સમુદ્રમાં સામન માછલી પકડવાનો ધંધો ચાલે છે. વણા વિદ્યાર્થી આ ધંધામાં પણ જોડાય છે. તેમને રાજના આઠ દશ રૂપીઆ મળે છે. અહીં અમે અમેરિકાના બાગા સબંધી એ ચાર વાતે લખીએ તે પાકે અમને ક્ષના કરશે. આપણા દેશના લેકેાને વનસ્પતિ વિદ્યાનું કાંઈ પણ જ્ઞાન નથી. અમેરિકાનાં પ્રાયઃ સર્વ સંસ્થામાં સરકાર તરફથી Experiment Stations સ્થાપિત થયેલાં છે. તેમાં જ'તુવિઘાનિપુણ પડિંતે ષિ અને લે સંબંધી બારીક અભ્યાસ કરે છે. જો કેાઇ વાર કાઇ ખેતર કે.બાગને કોઇ પ્રકારની હાનિ થાય છે તે એ પડતા તે સ્થળે જઇને તેનું કારણ શેાધી કાઢવાના પ્રયત્ન કરે છે. પ્રતિવક ગ્રીષ્મઋતુમાં સરકાર તરફથી વિદ્વાન અધ્યાપકે કૃષિકારાના લાભને માટે કૃષિવિધા સબંધી અતિ ઉપયોગી વ્યાખ્યાને આપે છે અને તેમને કૃષિવિધા તથા વનસ્પતિ વિદ્યાનું રહસ્ય સમ- જાવે છે. દોઢ બે મહિના સુધી વ્યાખ્યાન ચાલે છે. કૃષિકારાને આથી ત્રણો લાભ થાય છે. તેમને ક્ષાના ગુદોષ, તેમની આદતા, તેમના શત્ર મિત્ર એ સર્વનું જ્ઞાન કરાવવામાં આવે છે. તે પ્રત્યેક વિષય વૈજ્ઞાનિક પ્રણાલીથી એવી ઉત્તમ રીતે સમજાવે છે કે શ્રાતાઓને તેથી ખૂહુ આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણા દેશના કૃષિકારાની પેઠે અમેરિકાના કૃષિકારા મૂર્ખ હોતા નથી. તેઓ પોતાના ધંધામાં પારંગત હાય છે. તેઓ જે કામ હાથમાં લે છે તેની સિદ્ધિને માટે પોતાની બુદ્ધિના સારી રીતે ઉપયોગ કરે છે. કુલિફોર્નિયાના એક મેટા ખામમાં એકવાર સેબ (સર્જન) નાં
પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪૨
દેખાવ