પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪
અમેરિકાનો પ્રવાસ

૪ અમેરિકાના પ્રવાસ યુને કીડા લાગ્યા, કલાની ધી હાનિ થઈ. આઠ નવ લાખ ડૉલરની કિસ્મતનાં સેમ્મૂળ નષ્ટ થઈ ગયાં. ભાગના માલિકે પોતાની સરકારને આ સબંધે એક પત્ર લખ્યા. સરકારે જંતુવિધાનિપુણુ પડિતો મોકલી આપ્યા. તેમણે આવીને સેબવૃક્ષપર લાગેલા કીડાની તપાસ કરી. તેમના સ્વભાવ જાણી લીધે. તે શું ખાય છે તેની તપાસ કરી. તેમણે આ તપાસમાં કેટલાક મહિના ગુમાવ્યા અને અંતે એક એવા રસ તૈયાર કર્યો કે જે ઉક્ત કીડાને નાશ કરી નાખે. બીજે વર્ષે તે આગમાં સેબનાં વૃક્ષે ખૂબ ફળ્યાં; અને બાગના માલિકને આગળ કરતાં ચાગા ના થયેા. ભારતવર્ષમાં અનેક પ્રકારનાં કળા થાય છે. ખાસ કરીને કરી પુષ્કળ થાય છે. છતાં આપણા લાકે કેરીને વ્યાપાર કેમ વધારવા તે જાણતા નથી. તે કળાને ઉષ્ણતામાંથી બચાવવાના ઉપાય જાણુતા નથી. ગરમીને લીધે મૂળ જલદી કાહી જાય છે. આપણા લેકા તેમને કાહી જતાં કેમ અચાવવાં તે જાણતા નથી. સૅન્ક્રાન્સિસ્કાથી ન્યૂયોર્ક સાડાત્રણ હજાર માઇલના અંતરપર છે, પરંતુ સૈન્માન્સિસ્કાથી લાખો રૂપીનાં ફળ ન્યુયાર્ક મેકલવામાં આવે છે. તે રસ્તામાં કાઢી જતાં નથી તેનું કારણ શું? અમેરિકાના દક્ષિણ ભાગનાં સંસ્થાનામાં સખ્ત ગરમી પડે છે. ત્યાં એકસે દશ ડીગ્રીથી ઉપર પારા ચાલ્યા જાય છે. આવી અવસ્થામાં કોઇ ખાસ યુક્તિ વિના આટલે દર કળ મેકલી શકાય નહિં. પોતાના દેશના વ્યાપાર વધારવાને માટે અમેરિકન લેાકા- એ કિજેટર ’’ નામના ગાડીના ડખ્ખા તૈયાર કર્યા છે, અને એ ડબ્બામાં મૂકીને કાને દેશદેશાંતર મેકલવામાં આવે છે. આ પ્રકારના ડબ્બામાં એક ખાતુ ક્ને માટે રહે છે અને શેષ ભાગમાં મૂળાની પેટીઓ રાખવામાં આવે છે. હવાની આવનને મારે આમાં બાકોરું સખવામાં આવેલાં હોય છે. ક્ળાને ખૂહાની ગરમીથી ભર