પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓના પરિશ્રમ અચાવે છે અને કાહવા દેતું નથી. આ એકજ યુક્તિથી અમેરિકનાએ અબજો રૂપીઆને વ્યાપાર વધાર્યું છે. હાલમાં અમેરિકાનાં ફળે! આખા જગતની બજારામાં વેચાય છે. ૨૨૫ તે સિવાય અમેરિકના નવાં નવાં કળે! શોધી કાઢવાની તજવી જમાં પણ પડેલા છે. કાંટાવાળાં કળાના કાંટા દૂર કરવા, મોટા ગેાટ- લાની નાની ગોટલી બનાવવી, વિશેષ ખાટાં ફળોની ખટાશ દૂર કરવી, આવી આવી ધેમાં અમેરિકન નિમગ્ન થયેલા છે. એકવાર એક બાગમાં એક નવીન પ્રકારના કીડા જોવામાં આવ્યા. તે કીડાને નાશ કરવાને માટે ઘણા ઉપાયા કરવામાં આવ્યા, પરંતુ કાંઇ પણ સકલતા પ્રાપ્ત થઇ નહિ. આ જાતના કીડાએએ લાખા રૂપિયાનુ નુકસાન કર્યું. આથી અમેરિકન સરકાર અતિ ગુંચવણમાં પડી અને તેણે પેતાના અનેક વૈજ્ઞાનિકને દેશ દેશાંતર મેાકલ્યા. ઉક્ત કીડાને નાશ કરવાની વિધિ શેાધી કાઢવાના તેને આશય હતા. દીર્ધ પ્રયત્ન કર્યા પછી જાપાનમાંથી એક એવું કીડા મળી આવ્યો કે જે ઉક્ત કીડાને ઘેર શત્રુ હતા. તેની સંતતિને અમેરિકાના બાગેામાં લાવવામાં આવી અને તેને હાનિકારક કીડાની પાસે છેડી મૂકવામાં આવી. ધીમે ધીમે જાપાની કીડાની વૃદ્ધિ થઈ અને તેમણે પેલા લબક્ષક કીડાને નાશ કરી નાખ્યું. આ પ્રકારે અમેરિકન લેકે દ્રઢ નિશ્ચયી અને હિમ્મતવાન છે. તે પોતાના નિશ્રય અને ચાતુર્યને માટે જગતમાં પ્રસિદ્ધ છે. તેમણે બીજ રહિત સત્રાં બનાવ્યાં છે. તે નેવલ નામથી એળખાય છે અને ખાવામાં અત્યંત મીઠું લાગે છે. અરીઝોના સ્થાનમાં બહુ સખ્ત તાપ પડે છે. ત્યાં પહેલાં કાઇ પણ પ્રકારનાં ફળ થતાં નહોતાં. ત્યાંની જમીન રેતાળ હતી. અમેરિકન સરકારે કેટલાક લાખ રૂપિઆ ખર્ચી ત્યાં એક અંધ અંધાવ્યે, તેનું નામ રાઝને રેઝરવાયર ” છે. આ જલાશયદ્રારા અરીનાની અ. પ્ર. ૧૫