પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિધાર્થીઓના પરિશ્રમ ૨૨૭ હવે અમે પાડકાને અમેરિકાના વિદ્યાર્થીએ સધી બીજી કેટ- લીક આશ્ચર્યજનક વાતો જણાવીએ છીએ. પ્રતિવર્ષે ગીષ્મઋતુમાં સેંકડા વિધાર્થીએ અમેરિકાથી યુરેપ ાય છે. તેમની પાસે ઘણા થોડા રૂપીઆ હોય છે. હાઇસ્કૂલ અથવા કૅલેજની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ આ છાત્રો યુરોપની યાત્રા કરવા નીકળે છે. ન્યૂયોર્કથી માંચેસ્ટર જે સ્ટીમરે જાય છે. તેની ઉપર તેમને નેકરી મળી જાય છે. તે ઘણું કરીને પેતાની સાથે બાઇસીકલ પણ લેતા જાય છે. ઇંગ્લાંડની સડકો ઘણી સારી છે, તેથી ત્યાં બાઇસીકલો ઘણી ઉપયોગી થઇ પડે છે, તે બ્રણમાં ઘણે! આનદ આવે છે. જ્યારે ઇંગ્લાંડ અને સ્કોટ- લેડની યાત્રા પૂરી થઈ જાય છે ત્યારે તેએ યુરાપના બીજા દેશમાં જાય છે. તેએ આઇસીકલારા તે આખા ખડતી મુસાફરી કરે છે. અમેરિકા કરતાં યુરોપમાં ખર્ચ ઘણે આછા થાય છે તેથી આ સહેલાણી વિદ્યાર્થીએ માત્ર ચેડા રૂપીઆમાં યાત્રા કરી શકે છે. ત્રણ ચાર મહિના ચાપતી યાત્રામાં ગાળી તેએ પોતાના દેશમાં પાછા ફરે છે, અને પછી યુનિવર્સિટીમાં દાખલ થઇ વિધાભ્યાસ કરે છે. હવે વિચાર કરી ! એક તરફ આ વિધાર્થીઓ છે કે જેએ આટલો બધો અનુભવ પ્રાપ્ત કરી કૉલેજમાં પ્રવેશ કરે છે; અને બીજી તરફ આપણા વિધાર્થીઓ છે કે જેમને પોતાના દેશની સ્થિતિ પણુ નાત હોતી નથી ! તેઓ માત્ર પુસ્તકોના કીડા હેાય છે. બૃહારના જગતનું તેમને કાંઇ પણ અનુભવજન્ય જ્ઞાન હૈ!તું નથી. ઘણા અમે- રિકન વિદ્યાર્થ(એ હાઇસ્કૂલમાં ઉત્તીર્ણ થઇ જગતનું ભ્રમણ કરવા નીકળે છે. તેએ આ પ્રકારે એક વર્ષર્યંત જ્ઞાન પ્રાપ્ત કરે છે. પછી તેએકૅલેજમાં પ્રવેશ કરે છે. જીએ, આપણા વિદ્યાર્થી અને તેમની વચ્ચે કેટલે ભેદ છે !