પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
અમેરિકાનો પ્રવાસ

સ અમેરિકાના પ્રવાસ હવે અત્ર એ જણાવવું અનુચિત થઈ પડશે નહિં કે અમેરિ- કન વિદ્યાર્થીઓને ન્યૂયોર્કથી માંચેસ્ટર અથવા લીવરપૂલ જતાં સ્ટીમરપર શું શું કરવું પડે છે. જ્યારે હું અમેરિકાથી ઇંગ્લાંડ આવ્યા હતા ત્યારે મેં પણ સ્ટીમરપર નાકરી સ્વીકારી લીધી હતી. મારે બળદોને ધાસ- ચારી નાખવાનું કામ કરવું પડતું હતું. અમેરિકાથી પ્રત્યેક મહિને ધા અળદ ઈંગ્લાંડમાં આવે છે. તેમની રક્ષાને માટે માસેાની જરૂર પડે છે. માટે પરોઢીએ સાડાત્રણ વાગે ઉઠી અમે સાથી પહેલાં બળદને પાણી પાતા હતા. ત્યાર પછી તેમને ઘાસ નીરવામાં આવતું હતું. પ્રાયઃ દશ વાગે સર્વ ખલાસીએ ધાસની ગાંસડી નીચેથી ઉપર લઇ જવાનું કામ કરતા હતા. ત્યાર પછી અળદને મકાઈ નાખવામાં આવતી હતી. પ્રાયઃ ત્રણ વાગે ઘાસ આદિ સાફ કરી બળદોને ગેાતર ખવરાવતા હતા. આ પ્રકારે અમારે દરરાજ સાત આઠ કલાક કામ કરવું પડતું હતું. સ્ટીમરવાળે અમને ભેજન આપતા હતા અને અમારું ભાડું માફ કર્યું હતું. અમેરિકન વિધાર્થીએ આવાંજ કામ કરી આટલાંટિક મહાસાગર એળગી જાય છે. ( ૭ ) આપણા દેશના લોકોની પેઠે અમેરિકાવાસીએ મજુરી કરનાર- પ્રત્યે ઘણા રાખતા નથી. માલિક અને મજુર એક સમાન ગણાય છે. જે ખેતરમાં હું કામ કરતા હતા ત્યાં અમે સર્વ એક સ્થળે ખુરશીએ” પર મેસી ભોજન કરતા હતા, કાંઇ ભેદભાવ રાખવામાં આવતા નહેાતે. અમેરિકામાં આજ કારણથી સર્વ જગુને મજુરી કરવાની હિંમ્મત થાય છે. જેએ આત્માવલખી અતી વિદ્યાભ્યાસ કરે છે તેમને સમાજ ઘણું માન આપે છે. તેમને સર્વત્ર આદરની દ્રષ્ટિથી જોવામાં આવે છે. યુનિવર્સિટીના પ્રેફેસરા આત્માવલખી વિદ્યાર્થીઓની ઘણી પ્રતિષ્ઠા કરે છે. તેઓ પેાતાની શક્તિ અનુસાર તેમને ઉત્સાહિત પશુ કરે છે. કેટલાક