પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઆને પરિશ્રમ કરાડપતિએના છેકરા પાતાનાં માબાપ પાસેથી પૈસા નહિ લેતાં પોતાના બાહુબલથી ધન કમાઇ વિધાભ્યાસ કરે છે. આવા વિધાર્થી આને સર્વ સ્થળે માન મળે છે. મીલે અને ખાણાના માલિકે આત્મા- વલખી વિધાર્થીઓને સાથી પ્રથમ કરી આપે છે. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીએ પણ એક ખીજાને સાહાય કરવામાં પાછી પાની કરતા નથી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નિર્ધન વિદ્યાર્થીએ પ્રત્યેનું વર્તન હુ પ્રેમભર્યું હોય છે. છે તે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીએ ઘણા ચેડા છે; અને જે કેટલાક મહેનત મજુરી કરી શકતા નહિં હોવાથી બહુ કષ્ટ ભોગવે છે. ન્યુયાર્કમાં આપણા બે વિદ્યાર્થીએ આજ કારણથી ભૂખે મરી ગયા હતા. આ બન્ને વિદ્યાર્થીએ ભારતવષઁથી તરતના આવેલા હતા. શિયાળાની ઋતુ હતી. તેમનાથી કામ થતું નહેાતું. જ્યારે તેમની પાસેના રૂપી ખલાસ થઈ ગયા ત્યારે તે નકરીની તલાસ કરવાને બદલે પોતાના એરડામાં ભરાયા અને આત્મહત્યા કરી! ભારતમાં ઘણા લોકે ભીખ માગીત નિર્વાહ કરે છે, પરંતુ અમેરિકામાં કાયદાથી ભીખ માગવાની મના કરવામાં આવી છે. ભીખ માગનારને કેદખાનાની સા મળે છે અને ઉદ્યાગી પુરુષને સર્વ માસા ચાડે છે. જે વર્ષે હું આરિ- ગન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા તે વર્ષે મજુરી ધણી ઓછી મળતી હતી. મારું વિદ્યાભ્યાસનું વર્ષ પૂર્ણ થયા પછી મેં તેકરીની તલાસ કરી. મારા પ્રેસિડેન્ટને ભલામણ પત્ર લઇ મેં અતિ મુશ્કેલીથી નોકરી મેળવી. યુજીનથી ચેડા અંતરપર વેન્ડલીંગ નામને એક સમે છે. ત્યાં પૃથકો કંપનીની એક માટી મીલ છે. તે મીલમાં હું કામ કરવાને ગયા. રાજના પાણા છ રૂપિઆના હિંસાબે મને મજુરી મળતી હતી. ત્યાંના મજુરા પ્રથમ તે હું ભારતીય છું એ વાત જાણતા નહેાતા. તેએ મતે ફ્રેંચ ધારતા હતા. એક દિવસ એક વૃદ્ધ્ મન્નુર