પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
અમેરિકાનો પ્રવાસ

૨૩૦ અમેરિકાના પ્રવાસ મારી પાસે આવ્યું અને તેણે મને પેાતાના દેવળમાં વ્યાખ્યાન આપ વાનું કહ્યું. તેના કહેવાથી મેં ભારતવર્ષની વર્તમાન સ્થિતિ એ વિષયપર વ્યાખ્યાન આપવાનું કબૂલ કર્યું. નિયત સમયે દેવળમાં પુષ્કળ માસે એકત્ર થયા અને મેં તેમને ભારતવર્ષની દશાનું ચિત્ર ખેંચી બતાવ્યું. લેકે મારું વ્યાખ્યાન સાંભળીને હુ પ્રસન્ન થયા અને મારા પ્રત્યે ઘણી સહાનુભૂતિ ધરાવવા લાગ્યા. વ્યાખ્યાન આપીને જ્યારે હું મારા એરડા તરફ આવ્યા ત્યારે મેં તેનું બારણું ઉઘાડું એયું. આથી મને કાંઇ વિશેષ આર્ય થયું નહિ, કારણ કે મેં ધાર્યું કે કદાચ ઉતાવળમાં મારાથીજ આ ભૂલ થઈ ગઈ હશે. તેમજ મારી પાસે કાંઈ એટલા બધા સામાન પણ નહેાતે કે તે ચારાઈ જવાને મને ભય ઉપજે. હું ઓરડામાં જઈને ચિંતપણે સૂઈ ગયા. સવારે ઉઠીને જ્યારે હું રસાઈ કરવા મંડ્યા ત્યારે મને ચૂલે સળગાવતાં ઘણી મુશ્કેલી નડી. ચૂલામાંથી ધૂમાડા બહારજ નીકળતા નહે. . આથી ખ આશ્ચર્ય પામ્યા. તપાસ કરતાં તેનું કાંઈ કારણ જણાયું નહિ. હું રસેઈ કરવી માંડી વાળી ભૂખ્યોજ નીલમાં કામ કરવા ચાલ્યા ગયા; કારણકે બરાબર સાત વાગે મોલમાં જવું જોઇતું હતું. કામ કરીને બાર વાગે જ્યારે હું ઘેર પાછો ફર્યો. અને ધ્યાનપૂર્વક ચૂલાનું નિરીક્ષણ કર્યું ત્યારે મને પ્રતીત થયું કે માડીઆમાં કોઈ એ કપડાંડેસરી દીધાં હતાં. મેં તે કપડાં કાઢીને બહાર ક્યાં અને રૂાટલી બનાવીને ખાધી. મારા દિલમાં ધષ્ણે ગુસ્સો આવ્યો તે; અને કયા તે મારી સાથે આવી મસ્તી કરી હતી તે હું જાણવા માગતા હતા. વ્યાખ્યાન થયું તેથી એક દિવસ પૂર્વે એક મજુર મારે ઘેર આવ્યા હતા અને મેં ધાર્યું કે તેનીજ આ મસ્તી હશે. જ્યારે એક વાગે હું પા કામે ગયા ત્યારે મેં તે મજુરને સાધારણ રીતે પૂછ્યું:-- “તમારે આવું ખરાબ કાર્ય કરવું જોઈતું નહેતું.’ '