પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિધાર્થીને પરિશ્રમ ૨૩૨ તેણે કહ્યું: “ કયું ? ” rr હવે તમે અજાણ્યા શીદ ખની જાહે? તમેજ મારા એરડામાં જઈ ચૂલાના ધૂમાડીઆમાં કપડાં ઠેસવી દીધાં હતાં. ” મેં કહ્યું. આ સાંભળી તે ગુસ્સાથી મેલ્યાઃ– મે એ કામ કર્યું નથી.” ( ‘હુ સારૂં ’’ એમ કહીને મેં માન ધારણ કર્યું અને મારું કામ કરવા માંડયું. તે મજુરે પેાતાના એક સાથી મારફતે મને મારવાની ધમકી આપી. પરંતુ તે ધમકીથી હું ડરી જાઉં એવા નહોતા. મેં એવા અનેક ગારાને માર્યા હતા. તે ગેારા દૂતને મેં ઉત્તર આપ્યા કેઃ- “ તે ભીરુને જને કહેા કે હુ એને એવા મારીશ કે યાદ કર્યા કરશે. ” મારા ઉત્તર સાંભળી તે ધુત ગેરાએ મારી વિરુદ્ધ વાર્તા ઉરાડવા માંડી. તે જાણી ગયેા હતો કે મારી જન્મભૂમિ ભારતવર્ષી છે. આ વાત સર્વ જાણતા હતા અને ભારત અનાથ છે એ વાત પણ તેઓ જાણતા હતા. આથી તે મજુરીએ ધાર્યું કે હું તેમનાથી ડરી જઇશ. ખાલ્યાવસ્થાથી મને કુસ્તીના અભ્યાસ હાવાથી મને પૂર્ણ વિશ્વાસ હતો કે હું મારાથી દોઢા સામર્થ્યવાળા માણસને પણ હરાવી શકીશ. પેલે મજુર પણ જાણતા હતા કે આ હિંદુ કાંઇ ભાલક નથી. તેણે પોતાના મિત્રને મારી વિરુદ્ધ ઉશ્કેરવા માંડયા. તે સર્વ જણે મને મારવાને મનસુએ કર્યું. એ સર્વ એકજ ગામના મન્નુર હતા. પૅસિફ્રિક કાસ્ટ પર હિંદુઆની વિરુદ્ધ જે હિલચાલ ચાલી હતી તેની અસર તેમની ઉપર પણ થઈ ચૂકી હતી. જ્યાંસુધી હું હિંદુ છું એ વાત તેઓ જાણતા નહેાતા ત્યાં સુધી તે તે ભારાપર અતિ પ્રસન્ન રહેતા હતા, તેઓ મારા પ્રત્યે ત્યાં સુધી લેશ પણ ઘણા ધરાવતા નહેાતા; પરંતુ જ્યાં તેમણે મારા દેશનું નામ જાણ્યું કે તત્કાલ પેાતાનું વર્તન બદલી નાખ્યું. તેમણે મને ત્યાંથી કાઢી મૂકવાના દ્રઢ નિશ્ચય કર્યો. એક દિવસ બપારે આર વાગ્યા પછી જ્યારે સીટી વાગી અને