પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
અમેરિકાનો પ્રવાસ

૨૩૨ અમેરિકાના પ્રવાસ (< મજુરા ભેાજન કરવાને ચાલ્યા ત્યારે હું પણ મારા મિત્ર હૅમિલ્ટનને સાથે લઇ મારા ઓરડા તરફ ચાલ્યેા. હૅમિલ્ટનનીય સત્તર વર્ષની હતી અને તે બહુ હષ્ટપુષ્ટ હતા. ભારાપર તે બહુ શ્રદ્ધા રાખતા હતા. જો લડાઈ થાય તા મારાં ચશ્માં તેને આપવાના ઈરાદાથી મેં તેને મારી સાથે લઇ લીધો, કારણ કે લડાઇમાં મને કેવળ ચશ્માંનેાજ ભય હતા. તે સમયે તે મજુરા મારી સાથે લડયા નહિ, પરંતુ ગુપચુપ ભાજન કરવાને ચાલ્યા ગયા. સાંજે પાંચ વાગ્યા પછી જ્યારે મીલમાંથી છૂટી થઈ અને હું મારી ટપાલ લેવાને માટે પેસ્ટઑફિસમાં ગયે ત્યારે મારા વિરોધીઓ પૈકી એક આવીને મને કહ્યું: “ આજે સાવ- ચેત રહેજો, આજે અમે આવીશું.” મેં કહ્યું: “હુ સારૂં. પેસ્ટ ઑફિસથી મારા એરડા તરફ પાછે। કરતાં હું મારા મિત્ર વૃદ્ધ મન્નુરના શ્વર તરફ જવા લાગ્યું. તે ધરમાં હતા નહિ. તે ઘરની સ્વામિનીને હુ કહેતા આવ્યા કે, “ મહાશય જેમ્સ જ્યારે આવે ત્યારે તેમને મારે ઘેર મોકલજો.” પછી હું મારા એરડામાં આવી રોટલી બનાવવા લાગ્યા. હુ ાટલી નાવતા હતા એવામાં મહાશય જેકબ્સ આવી પહેાંચ્યા. મેં તેમને આદર સહિત બેસાડયા. રોટલી તૈયાર થઈ એટલે હુ ખાવા બેસી ગયા. ખાતા ખાતે હું મારા મિત્રની સાથે વાત પણ કરતા જતા હતા. જેકબ્સને આવ્યાને ચેડીજ વાર થઇ એટલામાં મારા વિરાધીઓની ટાળી આવી પહોંચી, પરંતુ તેમણે જ્યારે મહાશય જેમ્સને અંદર બેઠેલા જોયા ત્યારે તેઓ અહારજ ઉભા રહી ગયા. એક મજુરે અંદર આવી મને કહ્યું: તમને પેલા લેકા બુઢ્ઢાર મેલાવે છે. મેં ધીમેથી ઉત્તર આપ્યાઃ “તેમને કહી છે કે અંદર આવે.” તે આખી ધૂત મંડળી અંદર આવીને બેસી ગઇ. તે ટાળીને નેતા એક જર્મન હતા. તેણે અતિ પ્રેમથી મારી સાથે વાર્તાલાપ કરવા માંડયા અને સર્વ ઝઘડાનું કારણ પૂછ્યું. મેં તેને ચોડાજ શબ્દોમાં ..