પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓના પરિશ્રમ ૨૩૩ સર્વ હકી કત સમજાવી દીધી. તે સાંભળી તે શાંત થઇ ગયા. તેણે અમારી વચ્ચે સુલેહ કરાવી દીધી. ત્યાર પછી પેલી મંડળી ઉઠીને ચાલી ગઇ. મહાશય જેકબ્સે મને કહ્યું: “ આપ નિડર રહેજો. યુનાઇટેડ સ્ટેટસમાં કોઇ પણ માણુસ કેાઈની ઉપર અત્યાચાર કરી શકતે નથી. જે તે અત્યાચાર કરે તે તેને સા થશે. આ દેશના કાયદા અમેરિકાવાસીએની પેઠેજ વિદેશીઓની પણ રક્ષા કરે છે.” ત્યાર પછી મહારાય જેકબ્સ ચાલ્યા ગયા. તે મંડળી પાછી કરવાથી બીજા લોકોએ તેને સખ્ત ટપકા આપ્યા અને કહ્યું કે, “ તમે અત્યંત નીચ, અને કાયર છે, કારણ કે તમે માત્ર એક માણસની સામે આટલા બધા એકત્ર થયા છે. ને લડવુંજ હતું તે એક માણસે જવું હતું. ” આથી લિન્દ્રત થઇને તે મંડળીએ મારાપર વૈર લેવાનો નિશ્ચય કર્યો. તે રાતના શુમારે એ વાગે મારા ધરપર પત્થર ફેંકતા હતા. એવામાં ઉક્ત મીલના માલિક ચૂછનથી આવી પહાંચ્યો. જ્યારે આ ઝધડાની હકિકત તેના જાણવામાં આવી ત્યારે તેણે પોતાના મીલના જમાદારને કહ્યું કે, “ તમે આ કાઢી મૂકો.” તે સર્વે માણુસાને એક પછી એક મીલમાંથી હાંકી કાઢ વામાં આવ્યા. ગામના લોકોએ એક સભા ભરી મારા પક્ષનું સમર્થન કર્યું અને ઉક્ત મજુરા પ્રત્યે સખ્ત તિરસ્કાર પ્રદર્શિત કર્યો. i ને કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકાના લોકો આત્માવલંબી વિધા- ર્થીને ઘણી સાહાચ્ય આપે છે અને તેમના પ્રત્યે ખરી સહાનુભૂતિ દર્શાવે છે. લાકે આવા વિદ્યાર્થીઓને ઘણા ચાહું છે, અને તેમને યથાશક્ય ઉત્તેજન આપે છે. (૮) ભારતીય વિદ્યાર્થીઓ સિવાય ખીજા દેશના નિર્ધન વિદ્યાર્થી પણ અમેરિકા જાય છે. તેએ ત્યાં ભિન્ન ભિન્ન વિશ્વવિદ્યાલયેામાં