પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ અભ્યાસ કરે છે. ચીન અને જાપાનના વિદ્યાર્થીએ પ્રાયઃ સર્વ વિધાન લયેામાં જોવામાં આવે છે. એ છેકરાઓ બહુધા આત્માવલંબી બની વિદ્યાભ્યાસ કરે છે. ચીના વિધાર્થીઓને તેમની સરકાર અમેરિકામાં વિદ્યાભ્યાસ કરવાને માટે મેકલે છે, પરંતુ સરકાર તરફથી મેકલેલા વિદ્યાર્થી ઘણા થોડા છે. જાપાની વિદ્યાર્થીએ ઘણી મેટી સંખ્યામાં અમેરિકા આવેલા છે. પૅસિક્િક કાસ્ટપર જાપાની લોકોની ધણી માટી વસ્તી છે. એટલેકે એકખીજાને ઘણી સાહાય્ય કરે છે. પેાતાના ઉદ્દેશ પાર પાડવાને માટે જાપાની વિદ્યાર્થીઓ હર પ્રકારનું કામ કરવાને તૈયાર હેાય છે. તેઓ કામ કરવાથી લેશ પણ ગભરાતા નથી. પુષ્કળ હાટેલા અને દુકાનોમાં જાપાની છેકરાએ કામ કરે છે. તે લેાકામાં એક મેટો ગુણ એ છે કે તેઓ દેશકાળને સમજે છે, અને પોતાની જાતને તેને અનુકૂળ બનાવી લે છે. જગતમાં સફલતા પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન એ છે કે મનુષ્ય પોતાના રીરિવાજ અને સ્વભાવની ગુલામ અનવું ન જોઇએ. તેણે જે ઉદ્દેશ ધારણ કર્યો હાય તેની સિદ્ધિને માટે હરેક પ્રકારના આત્મભોગ આપવાને તત્પર રહેવું જોઇએ. અલબત્ત તેણે કાઇ એવું કામ કરવું ન ોઈએ કે જેથી તેના આત્મા નિર્બળ બની જાય, આપણા દેશના વિદ્યાર્થીએ પોતાની જાતને દેશકાળને અનુકૂળ બનાવવામાં ઘણા પાછળ છે. આજ કારણથી આપણા દેશના અધિકાંશ વિદ્યાર્થીએ અમેરિકામાં ઘણું કષ્ટ ભોગવે છે. આપણે ચીના અને જાપાની વિદ્યાર્થીની પેઠે મજુરીની મહત્તા જાણવી જોઇએ, અને ખાટુ અભિમાન છેડી દઇ રાત્રિદિવસ દેશસેવામાં રત રહેવું જોઈએ. ૨૩૪ યુરોપના પ્રાયઃ સર્વ દેશોના વિદ્યાર્થીએ અમેરિકન વિશ્વવિદ્યાલયામાં શિક્ષા પ્રાપ્ત કરે છે. જો કે અમેરિકન પ્રજા યૂાપિયન જાતિના મિશ્ર- થીજ બનેલી છે અને ત્યાં હરેક જાતિના લેાકા જોવામાં આવે